મેક્સ※ કોનું શિલ્પ નાદન્ત કલાનો સર્વોતમ નમૂનો છે ?
A બ્રહ્માનું
B વિષ્ણુનું
C નટરાજનું
D ગણપતિનું
_______________________________
મેક્સ※ નીચેનામાંથી આર્યભટ્ટે લખેલો કયો ગ્રંથ છે ?
A આર્યભટ્ટીયમ્
B કામસૂત્ર
C લીલાવતી ગણિત
D કલાવતી ગણિત
_______________________________
મેક્સ※ નીચેના પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસા તરીકે જાહેર ર્ક્યું છે ?
A ગોવાનાં દેવળો
B ચાંપાનેર
C હમ્પી
D ઇલોરાની ગુફાઓ
_______________________________
મેક્સ※ નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?
A કોણાર્કનું મંદિર ઓરિસ્સામાં આવેલું છે
B બૃહદેશ્વર મંદિર એ દેવાધિદેવ શિવનું મંદિર છે
C બૃહદેશ્વર મંદિરને રાઅજરાજેશ્વર મંદિર પણ કહે છે
D મધ્ય યુગના પ્રારંભિક સમયનાં નિર્મિત બધાં મંદિરો આરસનાં બનેલાં હતાં
_______________________________
મેક્સ※ મલાવ તળાવ ક્યાં આવેલું છે ?
A ધોળકા
B પાટડી
C વિરમગામ
D સિદ્ધપુર
_______________________________
મેક્સ※ ભારતીય વન્યજીવો માટે બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
A ઇ.સ 1852
B ઇ.સ. 1952
C ઇ.સ. 1872
D ઇ.સ. 1876
_______________________________
મેક્સ※ રણપ્રકારની જમીન ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે ?
A આંધ્ર પ્રદેશ
B ઉત્તર પ્રદેશ
C રાજસ્થાન
D ગુજરાત
_______________________________
મેક્સ※ નીચેમાંથી ક્યા ક્ષેત્રોમાં જમીન ધોવાણની સમસ્યા ગંભીર નથી ?
A મેદાની
B શુષ્ક
C અર્ધશુષ્ક
D પર્વતીય
_______________________________
મેક્સ※ દેવદારનાં જંગલોને બચાવવા કયા રાજયમાં ચિપકો આંદોલન થયું ?
A મધ્ય પ્રદેશ
B છત્તીસગઢ
C ઉત્તરાખંડ
D રાજસ્થાન
_______________________________
મેક્સ※ નીચેનાંમાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?
A અસમ – કાઝીરંગા
B આંધ્ર પ્રદેશ – બાંદીપુર
C જમ્મુ-કશ્મીર – દચીગામ
D અસમ – માનસ
_______________________________
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો