☆ જનરલ નોલેજ ☆

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ※ ભારતના બંધારણમા માન્ય ભાષાઓ કેટલી છે?
A. 10,
B. 28,
C. 08,
D. 22,

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ણિતશાસ્ત્રના પિતા કોને કહેવાય છે*?
A - બ્રહ્મગુપ્ત ,
B - ભાસ્કરાચાર્ય,
C - આર્યભટ્ટ
D - ચારક

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો?*
A - 1948 થી 1953
B - 1947 થી 1952
C - 1951 થી 1956 
D - 1951 થી 1955

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ભારતરત્ન પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ મહિલા કોણ હતી?*
A - મઘર ટેરેસા
B - ઇન્દિરા ગાંઘી
C - અરૂણા અસફઅલી
D - લતા મંગેશકર

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ભારતની કઇ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલીત હતી?*
A - ડિનારીક,
B - આર્યો
C - દ્રવિડ,
D - ઓસ્ટ્રોલોઇડ

                •┈┈┈••✦✿✦••┈┈┈•
http://rahulgkquiz.blogspot.in/?m=0
                •┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ ※ સંગીત રત્નાકર ગ્રંથના કર્તા કોણ છે?*
A - પંડિત સારગદેવ
B - પંડિત વિષ્ણુનારાયણ
C - પંડિત અહોબલે
D - નારદ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ જર્મન કવિ ગેટે કયુ નાટક વાંચી તે પુસ્તક માથે મૂકી નાચ્યો હતો?*
A - માલવિકાઅગ્નિમિત્ર
B - કુમારસંભવ
C - અભિજ્ઞાન  શાકુંન્તલમ
D - ઉતર રામચરીત

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. - 2 ક્યા નામે ઓળખાય છે?*
A - ગ્રાન્ટ ટ્રન્ક રોડ
B - સુવર્ણ ચતુર્ભુજ યોજના
C - સરહદી માર્ગ
D - કોસ્ટલ હાઇવે

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ આર્થિક દષ્ટીએ ભારત કેવો દેશ છે?*
A - વિકસિત,
B - અલ્પવિકસિત
C - વિકાસશિલ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ કઇ ઔષધિય વનસ્પતિ એકમાત્ર ભારતમાં જ થાય છે?*
A - અશ્ર્વગંધા
B - સર્પગંધા
C - મત્સ્યગંધા
D - રજનીગંધા

➖➖➖Rahul~Max➖➖➖

ટિપ્પણીઓ નથી: