☆ સામાન્ય જ્ઞાન ☆

રાહુલ※ નૃત્યના દેવાધિ દેવ કોણ છે?
A -: ભગવાન કૃષ્ણ
B -: બ્રહ્મા
C -: મહાદેવ નટરાજ
D -:નારદ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ગણિતશાસ્ત્રમાં શૂન્ય અને દશાંશ પધ્દ્રતિની શોઘ ક્યા દેશે કરી હતી?*
A - જાપાન
B - ભારત
C - અમેરિકા
D - ચીન

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ વિશ્વના 103 ગરીબ દેશોમાં ભારત કેટલા ક્રમે છે?
A - 64
B - 58
C - 101
D - 103

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ નીચેનામાથી કયો જાયદ પાક છે?
A - મકાઇ,
B - તરબૂચ,
C - સરસવ
D - ચણા

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ સૌરાષ્ટ્રમા સૌથી વઘુ ક્યો પાક થાય છે?
A - મગફળી
B - કપાસ
C - શૈરડી
D - શણ

              •┈┈┈••✦✿✦••┈┈┈•
http://rahulgkquiz.blogspot.in/?m=0
              •┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ ※ ઉંચી ગુણવતા ઘરાવતા લોખંડનો જથ્થો ક્યાં મળે છે?
A - બ્રાઝિલ
B -  ભારત
C -અમેરિકા
D - ચીન

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ક્યા ગ્રંથમા2000 હજાર વનસ્પતિઓ - ઔષધનુ વર્ણન કર્યુ છે?
A - હસ્તી આયુર્વેદ
B - ચરતસહિતા
C - ગાર્ગીસાહિતા
D - અશ્ર્વશાસ્ત

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ સંસ્કુતના મહાવ વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા?
A - ભારવી
B - પાણિનિ
C - બાણભટ્ટ
D - અશ્ર્વઘોષ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ?
A.પ્રણવ મહેતા
B.મૃણાલી દેસાઈ
C.રાજેશ પંડ્યા
D.વિક્રમ સારાભાઈ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?
A.પાલનપુર
B.વિસનગર
C.અમદાવાદ
D.વડોદરા

➖➖➖Rahul~Max➖➖➖

ટિપ્પણીઓ નથી: