💈💈જીકે ઇસ બેસ્ટ ફોર એવર💈💈
*➖➖➖Rahul➖➖➖*
📚ગુજરાતમાંથી કયા નંબરનો હાઇવે પસાર થાય છે ?
✅નેશનલ હાઇવે નંબર - 8
*➖➖➖Rahul➖➖➖*
📚 નેશનલ હાઇવે નંબર .2 ક્યાં બે શહેરોને જોડે છે ?
✅દેલ્હી -કોલકાતા
*➖➖➖Rahul➖➖➖*
📚 નેશનલ હાઇવે નંબર .1 કયા બે શહેરોને જોડે છે ?
✅દેલ્હી - અમૃતસર
*➖➖➖Rahul➖➖➖*
📚 ઓરિસ્સામાં આવેલા કોણાર્કના સૂર્ય મંદિરના રથમાં કેટલા ઘોડાં છે ?
✅6 (છ) ઘોડાં છે.
*➖➖➖Rahul➖➖➖*
📚 ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ કયો ?
✅જમ્મુતાવી -કન્યાકુમારી સુધી
*➖➖➖Rahul➖➖➖*
📚 ભારતમાં સૌથી વધારે તાંબુ ઉત્પન્ન કરતુ રાજ્ય કયું ?
✅રાજસ્થાન રાજ્ય
*➖➖➖Rahul➖➖➖*
📚 હાથીઓ માટેનો પશુ વિસ્તાર ક્યાં આવેલો છે ?
✅પેરીયારમાં
*➖➖➖Rahul➖➖➖*
📚 ભારતમાં આવેલું કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
✅ઓરિસ્સામાં
*➖➖➖Rahul➖➖➖*
📚 ભારતનું ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર ક્યાં આવેલું છે ?
✅શ્રી હરિકોટામાં
*➖➖➖Rahul➖➖➖*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો