•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ※ વડાપ્રધાન જનધન યોજના ક્યારથી શરૂ થઇ છે ?
15 ઓગસ્ટ 2014
12 સપ્ટેમ્બર 2014
28 ઓગસ્ટ 2014
22 સપ્ટેમ્બર 2014
••••••••••••••રાહુલ~મેક્સ••••••••••••••
રાહુલ※ નીચેનામાંથી તાપમાન માપવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
પાયરોમીટર
ફોટોમીટર
બેરોમીટર
હાઇગ્રોમીટર
••••••••••••••રાહુલ~મેક્સ••••••••••••••
રાહુલ※ જુલાઈ 2016માં કરેલા કેન્દ્રિય કેબિનેટના વિસ્તરણમાં માનવ સંશાધન વિકાસ મંત્રી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?
પ્રકાશ જાવડેકર
સ્મૃતિ ઈરાની
થાવરચંદ ગેહલોત
અમૃતા પ્રિતમ
••••••••••••••રાહુલ~મેક્સ••••••••••••••
રાહુલ※ ઇન્દ્રાવતી નેશનલ પાર્ક નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે ?
ઉત્તરાખંડ
રાજસ્થાન
છતીસગઢ
મધ્યપ્રદેશ
••••••••••••••રાહુલ~મેક્સ••••••••••••••
રાહુલ※ વિશ્વના પહેલાં કૃત્રિમ હૃદય ટ્રાન્સપ્લાન્ટનો કયા દેશમાં સફળ પ્રયોગ કરવામાં આવ્યો ?
જાપાન
ઇટલી
જર્મની
ફ્રાંસ
••••••••••••••રાહુલ~મેક્સ••••••••••••••
રાહુલ※ મીઠા નું આયોડિનકરણ લોકોના સ્વાસ્થ્યનું માપદંડ છે જે રોકે છે ..................
ડાયાબીટીસને
ટી.બી.ને
ગળાના સોજાના રોગને
એનીમિયાને
••••••••••••••રાહુલ~મેક્સ••••••••••••••
રાહુલ※ 87માં ઓસ્કાર પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મની શ્રેણી માટે ભારતની સત્તાવાર ફિલ્મ તરીકે કઈ ફિલ્મની પસંદગી કરવામાં આવી હતી ?
બોબી જાસુસ
મિથ્યા
અગલી
લાયર્સ ડાઇન
••••••••••••••રાહુલ~મેક્સ••••••••••••••
રાહુલ※ નીચેનામાંથી કયું કુદરતી છે ?
નાયલોન
એક્રેલિક
ટેરીકોટન
શણ
••••••••••••••રાહુલ~મેક્સ••••••••••••••
રાહુલ※ દેશમાં પહેલી વખત બે નદીને જોડવાની યોજના સાકાર પામી છે. આ બે નદી કઈ છે ?
તાપી અને ગોદાવરી
કાવેરી અને ગોદાવરી
કૃષ્ણા અને ગોદાવરી
કૃષ્ણા અને કાવેરી
••••••••••••••રાહુલ~મેક્સ••••••••••••••
રાહુલ※ લોહીની પાપડી બનાવવામાં કયું વિટામીન મદદ કરે છે ?
વિટામીન સી
વિટામીન ડી
વિટામીન ઈ
વિટામીન કે
••••••••••••••રાહુલ~મેક્સ••••••••••••••
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો