QUIZ BY RAJU VARASA 08/09/2016

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ ※ હિન્દુ ધર્મનું પુન:સ્થાપન કરનાર આદિ શંકરાચાર્ય કયા રાજ્યમાં જન્મ્યા હતા?
A કેરળમાં
B ઉત્તરપ્રદેશમાં
C આંધ્રપ્રદેશમાં
D તમિલનાડુમા

➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖➖

રાહુલ ※ કોઈ વ્યક્તિ કે સંસ્થાના 50 વર્ષે ઉજવાતા ઉત્સવને શું કહે છે?
A રજત જયંતી મહોત્સવ
B અમૃત મહોત્સવ
C હીરક મહોત્સવ
D સુવર્ણજયંતી મહોત્સવ

🏵
➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖➖

રાહુલ ※ નીચેનામાંથી કયો રાજકીય પક્ષ મુખ્યત્વે આંધ્રપ્રદેશમાં છે?
(A) D.M.K.
(B) R.J.D.
(C) T.D.P.
(D) A.G.P.

➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖➖

રાહુલ ※ ભારતના કયા ફિલ્મ દિગ્દર્શકને ખાસ ઑસ્કાર ઍવૉર્ડથી સન્માનિત કરાયા છે?
A શેખર કપૂર
B મીરા નાયર
C સત્યજિત રે
D શ્યામ બેનેગલ

➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖➖

રાહુલ ※ ઇન્ટરપોલ' શું છે?
A આંતરરાષ્ટ્રીય ચૂંટણી
B આંતરરાજ્ય ચૂંટણી
C આંતરરાષ્ટ્રીય પોલીસસંસ્થા
D રાષ્ટ્રીય પોલીસ સંસ્થા

➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖➖

રાહુલ ※ P.T.O. શબ્દો કયા અંગ્રેજી શબ્દોના સંક્ષેપાક્ષરો છે?
A પબ્લિક ટેલિફોન ઑફિસ
B પેજીસ ટર્ન ઓવર
C પ્લીઝ ટર્ન ઓવર
D પોલિંગ ટ્રેઇનિંગ ઓર્ગેનિઝેશન

➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖➖

રાહુલ ※ ગુજરાત રાજ્યનો સ્થાપનાદિન પ્રતિ વર્ષ કયા મહિનાની કઈ તારીખે ઉજવાય છે?
A એપ્રિલની પહેલી તારીખે
B મે માસની પહેલી તારીખે
C એપ્રિલની ત્રીસમી તારીખે
D જૂનની પહેલી તારીખ

➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖➖

રાહુલ ※ ગુજરાતમાં પહેલી સુતરાઉ કાપડની મિલ કઈ સાલમાં શરૂ થઈ હતી?
A ઈ. સ. 1760માં
B ઈ. સ. 1805માં
C ઈ. સ. 1850માં
D ઈ. સ. 1912મા

➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖➖

રાહુલ ※ ટેમ્પલ્ટન ઍવૉર્ડ વિશ્વમાં કયા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપવામાં આવે છે?*
A ધર્મ અને તત્ત્વચિંતન
B સામાજિક સેવા
C વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન
D કૃષિક્ષેત્રે સંશોધન

➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖➖

રાહુલ ※ મૂળરાજે શરૂ કરેલા સિદ્ધપુરના રુદ્રમહાલય (રુદ્રમાળ)નું બાંધકામ કોણે પૂરું કરાવ્યું હતું?
A કુમારપાળે
B યોગરાજે
C ત્રિભુવનપાળે
D સિદ્ધરાજ જયસિંહ

➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖➖

ટિપ્પણીઓ નથી: