★ સામાન્ય જ્ઞાન ★

💈💈જીકે ઇસ બેસ્ટ ફોર એવર💈💈

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ પાષણયુગનો સામાન્ય રીતે શો અર્થ થાય છે ?
✅ જે યુગમાં સામાન્ય રીતે પથ્થરનો સર્વક્ષેત્રે ઉપયોગ થયો હોય તે યુગ.

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ મહેસાણા જીલ્લાના કયા બે સ્થળેથી પ્રાગૈતિહાસિક સમયના અવશેષો મળી આવ્યા છે ?
✅ કોટ અને પેઢામલી

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ અમદાવાદમાં આવેલા લોથલની શોધ કોને કરી હતી ?
✅ શ્રી એસ.આર.રાવે

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ અમદાવાદમાં આવેલા લોથલને તેની પ્રાચીનતાને કારણે ક્યાં પ્રાચીન સ્થળ સાથે સરખાવી શકાય ?
✅ મોહેં-જો -દડો સાથે

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ શર્યાતિનો પુત્રનું નામ શું હતું ?
✅ આનર્ત

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ આનર્તના પુત્ર રૈવતના નામ પરથી ગુજરાતના કયા પર્વતનું નામ રૈવતર્ક પડ્યું હતું ?
✅ ગિરનાર પર્વતનું

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ઈ.સ.14માં સૈકામાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં કોની સતા હોવાનું મનાય છે ?
✅ યાદવોની સતા

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખ કઈ ભાષામાં લખાયેલા છે ?
✅ બ્રાહ્મીલીપીમાં

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ઈ.સ.1822 માં ગિરનારના શિલાલેખાને શોધી કાઢનાર કોણ હતો ?
✅ જેમ્સ ટોડ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતમાંથી મળેલા શિલાલેખોને શોધી કાઢનાર કોણ હતો ?
✅ જેમ્સ ટોડ

*➖➖Rahul~Max➖➖*

ટિપ્પણીઓ નથી: