**આભાર કમલેશભાઇ**
☔☔ નિકોબાર દ્વીપસમૂહમાં કેટલા દ્વીપ છે?
💧💧 ૧૯
☔☔ અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે?
💧💧ગેડ
☔☔ભારત કયા પવનોનો દેશ છે?
💧💧મોસમી
☔☔ ભારતના કયા રાજ્યમાં ચોમાસા કરતાં શિયાળામાં વધુ વરસાદ પડે છે?
💧💧તમિલનાડુ
☔☔ઘોડાની નાળ જેવા આકારના પરવાળા ટાપુ ને શું કહે છે?
💧💧 એટોલ
☔☔જગતમાં સૌ પ્રથમ સ્વતંત્રતા અને સમાનતાના સિદ્ધાંતો કોણે આપ્યા?
💧💧ઇંગ્લેન્ડ ની રક્તવિહિન ક્રાંતિ
☔☔ ચીનમાં કોના નેતૃત્વ નીચે સિન -હાઇ ક્રાંતિ થઈ?
💧💧ડૉ. સુન-યાત-સેન ના
☔☔ લેનિને પ્રજાને કયું સૂત્ર આપ્યું?
💧💧રોટી,જમીન,અને શાંતિ
☔☔પેરેસ્ટ્રોઇકા એટલે?
💧💧અર્થવ્યવસ્થાની પુનર્રચના
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો