☆ સામાન્ય જ્ઞાન ☆

✤રાહુલ~મકવાણા✤

રાહુલ※ ગૌરીશંકર જોશીનું ઉપનામ શું હતું?
✔ધૂમકેતુ

રાહુલ※ સુંદરમ્' ઉપનામથી જાણીતા લેખક કોણ?
✔ત્રિભુવનદાસ

રાહુલ※ દીર્ધકાવ્ય 'વિશ્વ શાંતિ' ના સર્જક કોણ?
✔ઉમાશંકર જોશી

રાહુલ※ 'માનવીની ભવાઈ' ના લેખક કોણ?
✔પન્નાલાલ પટેલ

રાહુલ※ 'ધ્વનિ' કાવ્ય સંગ્રહના લેખક કોણ?
✔રાજેન્દ્ર શાહ

રાહુલ※ 'જનમટીપ' જેવી તળપદી ગ્રામકથાઓના સર્જક કોણ?
✔ઈશ્વર પેટલીકર

રાહુલ※ ગુજરાતના 'ગાલિબ' તરીકે ઓળખાતા રૂઆબદાર ગઝલકાર કોણ?
✔મરીઝ
 
રાહુલ※ 'ચકોર' ના ઉપનામથી જાણીતા ગુજરાતના શ્રેષ્ઠ કાર્ટૂનિસ્ટ કોણ?
✔બંસીલાલ વર્મા

રાહુલ※ ગુજરાતી પ્રજાને વિજ્ઞાતાભિમુખ કરવાની દિશા આપનાર અને 'સફારી' ના સર્જક કોણ?
✔નગેન્દ્ર વિજય

રાહુલ※  'મારા અનુભવો' ના લેખક કોણ?
✔સ્વામી સચ્ચિદાનંદ

ટિપ્પણીઓ નથી: