રાહુલ※સિરામિક ઉદ્યોગના સૌરાષ્ટ્રના કેન્દ્રોના નામ જાણવો ?
✔મોરબી - વાંકાનેર - શિહોર
રાહુલ※સૌરાષ્ટ્રમાં બટન અને બ્રાસ (પિતળ) ઉદ્યોગ કયા શહેરમાં સૌથી વધારે વિકસ્યો છે ?
✔જામનગરમાં
રાહુલ※ખંભાત સિવાય સૌરાષ્ટ્રના કયા શહેરમાં અકીકના પથ્થરને પ્હેલ તથા પોલીશકામનો ઉદ્યોગ વિકસ્યો છે ?
✔જામનગરમાં
રાહુલ※ ગુજરાતમાં આઈસ્ક્રીમ ઉત્પાદનમાં ગાંધી પરિવારના કયા શેઠનો મુખ્ય ફાળો હતો ?
✔રણછોડલાલ ગાંધી
રાહુલ※સૌરાષ્ટ્રના ખાંડ અને ખાંડસરી ઉદ્યોગના બે કેન્દ્રો દર્શાવો ?
✔કોડીનાર અને જેતપુર
રાહુલ※રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?
✔માથાસર (માથેરન)
રાહુલ※ ગુજરાત સરકારે વનવિસ્તારની વૃદ્ધિ માટે કઈ યોજના હાથ ધરેલ છે ?
✔સામાજિક વનીકરણ
રાહુલ※ ગુજરાત સરકારે વનવિસ્તારની વૃદ્ધિ માટે કઈ યોજના હાથ ધરેલ છે ?
✔સામાજિક વનીકરણ
રાહુલ※ સુરત કઈ નદીને કિનારે વસેલું શહેર છે ?
✔તાપી નદીને કિનારે
રાહુલ※ દાહોદ નજીક કયો જાણીતો ડુંગર આવેલો છે ?
✔રતનમાળ ડુંગર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો