•┈┈┈••✦✿✦••┈┈┈•
*જીકે ઇસ બેસ્ટ ફોર એવર*
•┈┈┈••✦✿✦••┈┈┈•
🌏 રાહુલ※ અશ્રુગેસ કયો છે ?
✅ ક્લોરો એસીટોફીનોન
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
🌏 રાહુલ※ ઉનના રેશા શાના બનેલા હોય છે ?
✅ કેરોટીન
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
🌏 રાહુલ※ ગાયના દૂધનો પીળો રંગ શેને આભારી છે ?
✅ કેરોટીન
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
🌏 રાહુલ※ કયો વાયુ સ્ફૂર્તિદાયક છે ?
✅ ઓઝોન વાયુ
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
🌏 રાહુલ※ માખણ માં કયો એસિડ હોય છે ?
✅ બ્યુટ્રીક
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
🌏 રાહુલ※ માખણ માં કયો એસિડ હોય છે ?
✅ બ્યુટ્રીક
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
🌏 રાહુલ※ પ્રવાહી અધાતુ તત્વનું નામ જણાવો ?
✅ બ્રોમીન
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
🌏 રાહુલ※ કીડી કરડે ત્યારે તેમાં કયો એસિડ હોય છે ?
✅ ફોર્મિક એસીડ
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
🌏 રાહુલ※ લસણમાં દુર્ગંધ અને તીખો સ્વાદ શાને લીધે હોય છે ?
✅ એલીસીન
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
🌏રાહુલ※ લસણમાં દુર્ગંધ અને તીખો સ્વાદ શાને લીધે હોય છે ?
✅ અલીસીન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો