✧ સામાન્ય વિજ્ઞાન ✧

•┈┈┈••✦✿✦••┈┈┈•
જીકે ઇસ બેસ્ટ ફોર એવર
•┈┈┈••✦✿✦••┈┈┈•

🌻 રાહુલ※ એક્સરે ખરેખર શું ચીજ છે ?
✅ વીજ ચુંબકીય તરંગો

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🌻 રાહુલ※ ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ?
✅ લાલ , લીલો , વાદળી

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🌻 રાહુલ※ બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ?
✅ પિતાના રંગસૂત્ર

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🌻 રાહુલ※ કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાં વપરાતી IC શેમાંથી બને છે ?
✅ સિલિકોનમાંથી

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🌻 રાહુલ※ જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ?
✅ કાચનું પાત્ર

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🌻 રાહુલ※ અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ?
✅ સિલિકોન વપરાય છે .

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🌻 રાહુલ※ એકમોની આંતરરાષ્ટ્રીય પધ્ધતિ (s1 ) માં મૂળભૂત એકમ કેટલા છે |?
✅ 7 એકમો

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🌻 રાહુલ※ સામાન્ય સંજોગોમાં (તાપમાન 25 *સે , વાયુનું દબાણ 1.184 કી.ગ્રા./ ચો. મીટર ) હવામાં અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ?
✅ 346 મી /સેકંડ

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🌻 રાહુલ※ કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે કારણ કે ...?
✅ પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુ છે .

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🌻રાહુલ※ બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ આલ્કોહોલમાં ડૂબી જાય છે ?
✅ બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે .

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

ટિપ્પણીઓ નથી: