•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ ※ ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું કયા સ્થાપવામાં આવ્યું હતું ?
✅ બારડોલી
➖➖➖રાહુલ➖➖➖
રાહુલ ※ સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?
✅ ભાદર
➖➖➖રાહુલ➖➖➖
રાહુલ ※ ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલા હે ?
✅ 5
➖➖➖રાહુલ➖➖➖
રાહુલ ※ અકીકની નમૂનેદાર વસ્તુઓ ક્યાં બને છે ?
✅ ખંભાત (આણંદ જિલ્લો)
➖➖➖રાહુલ➖➖➖
રાહુલ ※ ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયા આવેલો છે ?
✅ વઘઈમાં (ડાંગ જિલ્લો )
➖➖➖રાહુલ➖➖➖
રાહુલ ※ રવેચીનો મેળો કચ્છના કયા તાલુકામાં ભરાય છે ?
✅ રાપર
➖➖➖રાહુલ➖➖➖
રાહુલ ※ સુમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે ?
✅ સુરત
➖➖➖રાહુલ➖➖➖
રાહુલ ※ સિપુ કયા જિલ્લાની નદી છે ?
✅ બનાસકાઠા
➖➖➖રાહુલ➖➖➖
રાહુલ ※ જિલ્લાઓની નવરચના થયા બાદ ગુજરાતના કેટલા જિલ્લા સમુદ્રકિનારો ધરાવે છે ?
✅ 15 જિલ્લા
➖➖➖રાહુલ➖➖➖
રાહુલ ※ કચ્છના અખાતના કાંઠે કયું બંદર સમગ્ર ભારતનું ‘મુકત વ્યાપાર વિસ્તાર’ ધરાવતું બંદર છે ?
✅ કંડલા
➖➖➖રાહુલ➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો