☆ Samany gyan ☆

🔷🔷જીકે ઇસ બેસ્ટ ફોર એવર🔷🔷

📚સરયું નદીને કિનારે કઈ પ્રાચીન નગરી આવેલી છે ?

✅અયોધ્યા નગરી

*➖➖➖Rahul➖➖➖*

📚 ભારતમાં સૌથી વધારે મસાલા કયા રાજ્યમાં થાય છે (મસાલા રાજ્ય ) ?

✅ કેરળમાં

*➖➖➖Rahul➖➖➖*

📚 ભારતનું સૌથી મોટું રણ કયા રાજ્યમાં આવેલું છે ?

✅ રાજસ્થાનમાં - થરપાકારનું રણ

*➖➖➖Rahul➖➖➖*

📚 નાસિક કઈ નદીને કિનારે આવેલું છે ?

✅ ગોદાવરી નદીને કિનારે

*➖➖➖Rahul➖➖➖*

📚 કોલકાતા બંદરેથી સૌથી વધારે નિકાસ શાની થાય છે ?

✅ કોલસાની

*➖➖➖Rahul➖➖➖*

📚 ઉત્તર પ્રદેશના મુગલસરાઈ નગરનું નવું નામ જણાવો ?

✅ પંડિત દિન દયાલ ઉપાધ્યાયનગર

*➖➖➖Rahul➖➖➖*

📚 અરબ સાગર ભારતની કઈ દિશાએ આવેલો છે ?

✅ દક્ષિણ -પશ્ચિમે

*➖➖➖Rahul➖➖➖*

📚 કેરલ રાજ્યમાં કયું બંદર આવેલું છે ?

✅ કોચીન બંદર

*➖➖➖Rahul➖➖➖*

📚 SEBI (સિક્યુરીટી એન્ડ એક્ષ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા )નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?

✅ મુંબઈમાં

*➖➖➖Rahul➖➖➖*

ટિપ્પણીઓ નથી: