🎈🎈જીકે ઇસ બેસ્ટ ફોર એવર🎈🎈
📚'ભારતની વૃદ્ધ ગંગા ' કઈ નદીને કહેવાય છે ?
✅ કાવેરી નદીને
*➖➖➖MAX➖➖➖*
📚 ધુવારણ વીજમથક કયા જીલ્લામાં આવેલું છે ?
✅ વડોદરા જીલ્લામાં
*➖➖➖MAX➖➖➖*
📚 સિધ્ધપુર કઈ નદીને કિનારે આવેલું છે ?
✅ સરસ્વતી નદીને કિનારે
*➖➖➖MAX➖➖➖*
📚 ગુજરાતને કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો છે ?
✅ 1600 કિલોમીટર
*➖➖➖MAX➖➖➖*
📚 સ્મશાનગૃહ માટે જોવા લાયક શહેર કયું ?
✅ જામનગર
*➖➖➖MAX➖➖➖*
📚 સૂર્યમંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
✅ મોઢેરામાં
*➖➖➖MAX➖➖➖*
📚 ડુંગળીના પાક માટે જાણીતું શહેર કયું ?
✅ મહુવા (ભાવનગર )
*➖➖➖MAX➖➖➖*
📚 ઉદવાડા કયા જીલ્લામાં આવેલું છે ?
✅ વલસાડ જીલ્લામાં
*➖➖➖MAX➖➖➖*
📚 'લવિંગના તાપુ તરીકે' કયો ટાપુ ઓળખાય છે ?
✅ ઝાંઝીબારનો ટાપુ
*➖➖➖MAX➖➖➖*
📚 વલસાડમાં પારસીઓનું કયું પવિત્ર સ્થળ આવેલું છે ?
✅ઉદવાડા
*➖➖➖MAX➖➖➖*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો