★ જનરલ વિજ્ઞાન ★

•┈┈┈••✦✿✦••┈┈┈•
જીકે ઇસ બેસ્ટ ફોર એવર
•┈┈┈••✦✿✦••┈┈┈•

💈 રાહુલ※ કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?
✅ સલ્ફર

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

💈 રાહુલ※ લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?
✅ વિટામીન -A

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

💈 રાહુલ※ ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?
✅ ડૉ.સી.વી.રામન

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

💈 રાહુલ※ વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?
✅ એન્ટાર્કટિકા

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

💈 રાહુલ※ લોજિક બોંબ શું છે ?
✅ કોમ્પ્યુટર વાઇરસ

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

💈 રાહુલ※ કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ?
✅ ચેતાતંત્ર પર

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

💈 રાહુલ※ લવિંગ શામાંથી મળે છે ?
✅ ફૂલની કાળી માંથી

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

💈 રાહુલ※ લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે ?
✅ મુત્રપિંડ (કિડની )

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

💈રાહુલ※ ડાઇન એ શાનો એકમ છે ?
✅ બળનો એકમ

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

ટિપ્પણીઓ નથી: