🔷રાહુલ※ ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ ક્યાં વાવ બંધાવી છે ?
✅પાટણમાં - રાણકી વાવ
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ ભીમદેવ પહેલાના સમયમાં -ઈ.સ.1027 માં કયું પ્રખ્યાત મંદિર બંધાયું ?
✅ મોઢેરાનું સૂર્યમંદિર (પુષ્પાવતી નદીને કિનારે )
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ મહેમુદ ગજનવીએ નષ્ટ કરેલા કાષ્ઠ મંદિરને સ્થાને નવું પથ્થરનું વિશાળ મંદિર કોણે બંધાવ્યું ? (1025 માં)
✅ ભીમદેવ પહેલો (1026 માં )
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ ''સિદ્ધહેમ શબ્દાનુશાસન '' ગ્રંથની રચના કોણે કરી હતી ?
✅ હેમચંદ્રાચાર્યે
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ હેમચંદ્રાચાર્યને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવતા હતા ?
✅ કલિકાલસર્વજ્ઞ
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ શૈવધર્મી કુમારપાળે કયા જૈન આચાર્યની આજ્ઞાનાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો ?
✅ હેમચંદ્રાચાર્ય
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ સોલંકી વંશનો છેલ્લો પ્રતાપી રાજા કયો હતો ?
✅ ત્રિભુવનપાલ
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ વીરધવલ અને લવણપ્રસાદના મહાપ્રતાપી મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાલ તેમના કયા કામ માટે આજે પણ પ્રખ્યાત છે ?
✅ તેમણે દેલવાડાના દહેરા બંધાવ્યા હતા.
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ ખલજી સતાને અંતે દિલ્લીમાં સતા પર આવેલા ગ્લાસુદ્દીન તુઘલકે કોને ગુજરાતનો સુબો બનાવ્યો હતો ?
✅ ઝફરખાન
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ 4 માર્ચ, 1411 ના રોજ અહમદાબાદની સ્થાપના કરનાર સુલતાન કોણ હતો ?
✅ એહમદશાહ પહેલો
*➖➖Rahul~Max➖➖*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો