★ સામાન્ય જ્ઞાન ★

•┈┈┈••✦✿✦••┈┈┈•
જીકે ઇસ બેસ્ટ ફોર એવર
•┈┈┈••✦✿✦••┈┈┈•

*કાન્સ્ટેબલ માટે સામાજિક વિજ્ઞાન*

રાહુલ ※ વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો ?

✅ યુરોપમાં

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ અંગ્રેજોની કઈ નીતિએ ભારતને પાયમાલ કર્યું ?

✅ આર્થિક નીતિ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહમાંથી ભારતને શાની પ્રેરણા મળી ?

✅ લોકશાહીની

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ કઈ ક્રાંતિમાંથી ભારતને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી‌ ?

✅ ફ્રાન્સની

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

✅ વ્યોમેશચન્દ્ર બેનરજી

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ 'ભાગલા પાડો અને રાજ કરો' એ નીતિ કોણે અમલમાં મૂકી ?

✅ લૉર્ડ કર્ઝને

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ બંકિમચંદ્રનું ક્યું ગીત બંગભંગના અંદોલનનો નારો બન્યું ?

✅ 'વંદે માતરમ્'

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ વંદે માતરમ્' નામનું રાષ્ટ્રીય ગીત બંકિમચંદ્રની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

✅ આનંદમઠ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ બંગાળાના ભાગલાના અમલનો દિવસ ક્યા દિવસ તરીકે ઊજવવામાં આવ્યો ?

✅ 'શોકદિન'

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ આમાંથી કોણ મવાળવાદી નેતા ન હતા ?

✅ લોકમાન્ય ટિળક

ટિપ્પણીઓ નથી: