★ ગુજરાત જ્ઞાન ★

🌻🌻જીકે ઇસ બેસ્ટ ફોર એવર🌻🌻

📚ગુજરાતનું સૌથી મોટું સંગ્રહસ્થાન કયું છે ?

✅ બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી , વડોદરા

*➖➖➖Rahul➖➖➖*

📚 ગુજરાતનું સૌથી મોટું સરોવર ?

✅ નળ સરોવર , ક્ષેત્રફળ (186 ચો.કી.મી.)

*➖➖➖Rahul➖➖➖*

📚 ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ક્યાં આવેલી છે ?

✅ સિવિલ હોસ્પિટલ - અમદાવાદ

*➖➖➖Rahul➖➖➖*

📚 વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જીલ્લો ?

✅ ડાંગ જીલ્લો

*➖➖➖Rahul➖➖➖*

📚 વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જીલ્લો ?

✅ કચ્છ જીલ્લો

*➖➖➖Rahul➖➖➖*

📚 ગુજરાતમાં ક્યાં જીલ્લામાં સાથી વધરે વસ્તી છે ?

✅ અમદાવાદમાં

*➖➖➖Rahul➖➖➖*

📚 ગુજરાતના કયા જીલ્લામાં સૌથી વધારે ગામો આવેલા છે ?

✅ વડોદરામાં

*➖➖➖Rahul➖➖➖*

📚 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?

✅રાજકોટમાં

*➖➖➖Rahul➖➖➖*

ટિપ્પણીઓ નથી: