•┈┈┈••✦✿✦••┈┈┈•
જીકે ઇસ બેસ્ટ ફોર એવર
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ※ નખપ્રતિ વર્ષ લગભગ કેટલા વધે છે ?
✅ 2 ઈંચ
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
રાહુલ※ માણસના નખ શાના બનેલા છે ?
✅ કેરોટીનના (મૃત પ્રોટીન)
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
રાહુલ※ માણસની ચામડીનો રંગ શરીરમાં રહેલા કયા કારકોથી ગ્રસિત થાય છે ?
✅ મેલાનિન, કેરોટીન તથા હિમોગ્લોબીન
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
રાહુલ※ એક માણસને સામાન્ય રીતે દિવસ દરમિયાન કેટલું પાણી પીવું જોઈએ ?
✅ 7 - 8 લીટર
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
રાહુલ※ મનુષ્ય પોતાની પાંપણ એક નિયમિત અંતરે ઝપકતી રહે છે.આ અંતર લગભગ કેટલું હોય છે?
✅ 5 -6 સેકંડ
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
રાહુલ※ કયું પ્રાણી એક વર્ષ સુધી ભોજન વિના ચલાવી સકે છે ?
✅ માંકળ
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
રાહુલ※ કુતરો કેટલા દિવસ ભોજન વિના ચલાવી શકે છે?
✅ 20 દિવસ
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
રાહુલ※ ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ ?
✅ "આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે.
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
રાહુલ※ ન્યુટનની ગતિનો બીજો નિયમ ?
✅ બળનો -પદાર્થ પર લાગતા બાહ્ય બળનું મૂલ્ય પદાર્થના બળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે.
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
રાહુલ※ ન્યુટનની ગતિનો પહેલો નિયમ ?
✅ જડત્વનો (અચલવેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચલવેગી ગતિ ચાલુ રાખે છે.
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
રાહુલ※ ચંદ્રનો પ્રકાસ પૃથ્વી પર પહોચતા કેટેલો સમય લાગે છે ?
✅ 1 મિનીટ, 26 સેકંડ
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો