☆ Science Knowledge ☆

•┈┈┈••✦✿✦••┈┈┈•
જીકે ઇસ બેસ્ટ ફોર એવર
•┈┈┈••✦✿✦••┈┈┈•

🌷 રાહુલ※ પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમા ફેરફાર થતો નથી ?
✅ પદાર્થના દળમાં

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🌷 રાહુલ※ મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?
✅ ભૂરો

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🌷 રાહુલ※ બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?
✅ મિથેન વાયુ

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🌷 રાહુલ※ માનવીની ચામડી મહતમ કેટલું તાપમાન સહન કરી શકે છે ?
✅ 60* સે.

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🌷 રાહુલ※ વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ?
✅ વિદ્યુતશક્તિનું પ્રકાશ શક્તિમાં  રૂપાંતર

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🌷 રાહુલ※ સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?
✅ ભૌતિક વિજ્ઞાન

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🌷 રાહુલ※ પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ?
✅ પાણીમાં

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🌷 રાહુલ※ આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ".
✅ શ્રીનિવાસ રામાનુજન

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🌷 રાહુલ※ શરીરનું કયું અંગ, પાણી ,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ?
✅ ચામડી

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🌷રાહુલ※ સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ?
✅ જે.એચ.ટસેલ

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

ટિપ્પણીઓ નથી: