✧ સામાન્ય જ્ઞાન ✧

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ※ વિકલાંગતા એ કેવી સમસ્યા છે ? 
A. રાષ્ટ્રીય 
B. વૈશ્વિક 
C. આંતરિક 
D. પ્રાદેશિક

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ નીચેની પૈકીની કોણ રાષ્ટ્રીય સંપતિ ગણાય ? 
A. વિકલાંગો 
B. બાળકો 
C. વૃદ્ધો 
D. વયો વૃદ્ધો

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ભારવિનો પ્રસિદ્ધ ગ્રંથ કયો છે ? 
A. ઉત્તરરમચરિત 
B. મુદ્રારાક્ષસ 
C. કિરાતાર્જુનીયમ્ 
D. રઘુવંશ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ દેલવાડાના જૈન મંદિરો કયા રાજયમાં આવેલા છે ? 
A. ગુજરાત 
B. રાજસ્થાન 
C. મહારાષ્ટ્ર 
D. મધ્યપ્રદેશ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ભારતમાં અનાજનો સૌથી મહત્વનો પાક કયો છે ? 
A. જુવાર 
B. બાજરી 
C. ડાંગર 
D. ઘઉં

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ કુદરત તરફથી આપણને કઇ અણમોલ ભેટ મળી છે ? 
A. ઝાકળ 
B. હિમ 
C. ખનીજ 
D. પાણી

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ઢાળના લોખંડમાંથી કાર્બન તત્ત્વ દૂર કરતા ક્યું લોખંડ મળે છે ? 
A. પિગઆયર્ન 
B. લોહાઅયસ્ક 
C. ઘડતરનું લોખંડ 
D. સ્ટેનલેસ સ્ટીલ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ભારતનો સૌથી મોટો ગોબરગૅસ પ્લાન્ટ ગુજરાતમાં સિદ્ધપુર નજીક ક્યાં સ્થળે સ્થાપવામાં આવ્યો છે ? 
A. લાંબામાં 
B. ખેરાલુંમાં 
C. દાંતીવાડામાં 
D. મેથાણમાં

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ભારતમાં સિંદરી ક્યા ઉદ્યોગ માટે જાણીતું છે ? 
A. રસાયણ ઉદ્યોગ 
B. સિમેન્ટ ઉદ્યોગ 
C. તાંબું ગાળણ ઉદ્યોગ 
D. રાસાયણિક ખાતર ઉદ્યોગ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ નીચેનામાંથી ક્યું સંસાધન કુદરતી નથી ? 
A. જમીન 
B. જંગલો 
C. નહેરો 
D. ખનીજો

➖➖➖Rahul~Max➖➖➖

ટિપ્પણીઓ નથી: