♡ સામાન્ય જ્ઞાન ♡

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ ※ શામળાજી મંદિરમાં કયા દેવની મૂર્તિ છે ?

✅ વિષ્ણુ

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ આરસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?

✅ બનાસકાંઠા

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ રાજપીપળા પાસેનો કયો ધોધ જાણીતો છે ?

✅ શૂરપાણેશ્વર

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ ગોપનાથ મહાદેવ નું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

✅ ભાવનગર

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ ચરોતર કઈ બે નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે ?

✅ મહી અને શેઢી

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ કયા વૃક્ષના પાનમાંથી પડિયાં પતરાળા તૈયાર કરવામાં આવે છે ?

✅ ખાખરા

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ સૌરાષ્ટ્રની દક્ષિણે કયો દ્વિપ આવેલો છે ?

✅ દીવ

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ જૂનાગઢ આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?

✅ સોરઠ

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો છે ?

✅ લક્ષ્મી વિલાસ પેલેસ , વડોદરા

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કયું છે ?

✅ ખંભાળીયા

➖➖➖રાહુલ➖➖➖

ટિપ્પણીઓ નથી: