•┈┈┈••✦✿✦••┈┈┈•
જીકે ઇસ બેસ્ટ ફોર એવર
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ※ પ્રેમલક્ષણા ભકિતનું ઊંચું શિખર કોણે સર કર્યું છે?
A) ગંગાસતી
B) નરસિંહ મહેતા
C) મીરાબાઈ
D) ભાલણ
➖➖➖પી.વી.આર.ભાઇ➖➖➖
રાહુલ※ ગુજરાતમાં ક્યારે પંચાયતમાં સ્ત્રી અનામત 20% કરવામાં આવી?
A) 1973
B) 1992
C) 1963
D) 1957
➖➖➖પી.વી.આર.ભાઇ➖➖➖
રાહુલ※ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ માટે નોમિનેટ થનાર પ્રથમ ભારતીય મહિલા કોણ?
A) નીતા અંબાણી
B) શિલ્પા શેટ્ટી
C) પ્રિતી ઝિન્ટા
D) રુઝાન ખંભાતા
➖➖➖પી.વી.આર.ભાઇ➖➖➖
રાહુલ※ તાજેતરમાં જે શિયાળબેટ ટાપુને વીજળીની સેવા પ્રાપ્ત થીઈ તે શિયાળબેટ કયા જિલ્લા માં આવેલો છે?
A) ભાવનગર
B) જામનગર
C) અમરેલી
D) રાજકોટ
➖➖➖પી.વી.આર.ભાઇ➖➖➖
રાહુલ※ તાજેતરમાં ભારતની પ્રથમ ઈ-કોર્ટ ક્યાં શરૂ થઇ?
A) દિલ્હી
B) મુંબઈ
C) હૈદરાબાદ
D) ચેન્નાઇ
➖➖➖પી.વી.આર.ભાઇ➖➖➖
રાહુલ※ તાજેતરમાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ-૨૦૧૬ની આ કેટલામી શૃંખલા હતી?
A) ૧૨મી
B) ૧૩મી
C) ૧૪મી
D) ૧૫મી
➖➖➖પી.વી.આર.ભાઇ➖➖➖
રાહુલ※ તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવ જી.આર. અલોરિયા નિવૃત્ત થતાં ગુજરાતના મુખ્ય સચિવ પદે કોની નિમણુંક થઇ?
A) ડૉ. જે. એન.સિંગ આ
B) પી.પી.પાંડે
C) ડી.જી.વણઝારા
D) બી.એન.નવલાવાલા
➖➖➖પી.વી.આર.ભાઇ➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો