✧ સામાન્ય જ્ઞાન ✧

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ ※ ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છ?
✅ કચ્છ

રાહુલ ※ ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?
✅ સુરત

રાહુલ ※ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ?  ( સંખ્યાની દ્રષ્ટિએ)
✅ અમદાવાદ

રાહુલ ※ સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ?(સંખ્યાની દ્રષ્ટિએ)
✅ ડાંગ

રાહુલ ※ વસ્તી પ્રમાણે ભારતનાં રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ?
✅ નવમો

રાહુલ ※ દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે ?
✅ દક્ષિણ સૌરાષ્ટ્ર

રાહુલ ※ ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ?
✅ 3 (આહવા,સુબીર,અને વઘઈ)

રાહુલ ※ અટિરા શાના માટે જાણીતું છે ?
✅ કાપડ સંશોધન

રાહુલ ※ બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે ?
✅ સિપ્રી અને બાલારામ

રાહુલ ※ શિયાળ બેટ કયા જિલ્લામાં છે ?
✅ અમરેલી

ટિપ્પણીઓ નથી: