☆★ Samany nolej ★☆


🔷રાહુલ※ અડાલજની વાવ ક્યાં આવેલી છે ?

✅ ગાંધીનગરમાં

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ રાણકી વાવ ગુજરાતમાં ક્યાં આવેલી છે ?

✅ પાટણમાં

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ વીર ધવલના મંત્રીઓ કોણ હતા ?

✅ વસ્તુપાલ અને તેજપાલ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ કોના સમયગાળામાં મહમંદ ગજનવી ગુજરાત પર ચઢાઈ કરી હતી ?

✅ ભીમદેવ પહેલો ના સમયગાળામાં

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાત રાજ્ય ના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?

✅ ડૉ.જીવરાજ મહેતા

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ 'સિદ્ધહેમ શબ્દાનુંશાસન ' ગ્રંથ ના રચયિતા કોણ હતા ?

✅ હેમચંદ્રાચાર્ય

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ હેમચંદ્રાચાર્ય નું બીજું નામ જણાવો ?

✅ કલિકાલસર્વજ્ઞ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ હેમચંદ્રાચાર્ય નું બાળપણ નું નામ જણાવો ?

✅ ચાંગદેવ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા ?

✅ પ્રતાપસિંહ ગાયકવાડ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતમાં આવેલા જ્યોતિલીન્ગોમાં શ્રેષ્ઠ કયું જ્યોતિલિંગ છે ?

✅ સોમનાથનું મંદિર

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતના ઈતિહાસમાં પંચાસર હાલ કયા વિસ્તારમાં આવેલું છે ?

✅ રાધનપુર બાજુ (જયશિખરી ચાવડાએ ત્યાં નાનું રાજ્ય સ્થાપ્યું હતું )

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતના ઈતિહાસ માં 'અશોક 'તરીકે કયો રાજા ઓળખાય છે ?

✅ કુમારપાળ

*➖➖Rahul~Max➖➖*

ટિપ્પણીઓ નથી: