♬ સામાન્ય જ્ઞાન ♬

💈💈જીકે ઇસ બેસ્ટ ફોર એવર💈💈

🔷રાહુલ※ ઔરંગઝેબના અવસાન બાદ તેનો એક પુત્ર શાહજાદા મુઆઝમે વિજયી બની કયો ખિતાબ  કરીને ગુજરાતની સતા સાંભળી ?
✅ શાલઆલમ બહાદુર શાહ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ શિવાજીએ સુરતને પ્રથમવાર ક્યારે લુંટ્યું હતું ?
✅ ઈ.સ.1664 માં

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતમાં વસતી પારસી પ્રજાની મૂળ ભાષા કઈ છે /
✅ ફારસી ભાષા

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ઈરાનથી આવેલા પારસીઓ કયો ધર્મ પાળે છે ?
✅ જરથોસ્તી ધર્મ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ઈરાનથી આવેલા પારસીઓ પોતાના ધાર્મિક પ્રતિક તરીકે કોને પ્રણામ કરે છે ?
✅ અગ્નિ (આતશને)

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ શિવાજી દ્વારા સુરત બીજીવાર ક્યારે લુંટવામાં આવ્યું હતું ?
✅ ઈ.સ.1670

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતમાં સૌપ્રથમ ઈ.સ.1850 માં કન્યા શાળા કોણે શરુ કરી હતી ?
✅ હરકુંવર શેઠાણી

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતમાં આધુનિક ઢબના સંસાર સુધારાના આદ્ય પ્રવર્તક કોણ હતા ?
✅ દુર્ગારામ મહેતા

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની શરૂઆત કોણે કરી હતી ?
✅ રણછોડલાલ છોટાલાલ (1860 માં )

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ કોંગ્રેસનું 23મુ અધિવેશન ગુજરાતમાં સુરત ખાતે ઈ.સ.1907 માં કોની અધ્યક્ષાતામાં ભરાયું હતું ?
✅ (22મુ અધિવેશન -અમદાવાદ -1902 )
ડૉ.રસબિહારી ઘોષ

*➖➖Rahul~Max➖➖*

ટિપ્પણીઓ નથી: