•┈┈┈••✦✿✦••┈┈┈•
જીકે ઇસ બેસ્ટ ફોર એવર
•┈┈┈••✦✿✦••┈┈┈•
🎈 રાહુલ※ ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો ?
✅ સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3 )
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
🎈 રાહુલ※ મનુષ્યના કયા અંગમાં લસીકા કણો પેદા થાય છે ?
✅ પિતાશયમાં
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
🎈 રાહુલ※ કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે ?
✅ લાલ રંગની
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
🎈 રાહુલ※ સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે ?
✅ અલ્ટ્રાવાયેલેટ કિરણ
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
🎈 રાહુલ※ પ્રાણીઓમાં સૌથી વધારે મજબુત મગજ અને હદય કોનું હોય છે ?
✅ ઘોડાનું
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
🎈 રાહુલ※ વિટામીન -E નું રસાયણિક નામ શું છે ?
✅ ટેકોફેરોલ
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
🎈 રાહુલ※ હાઇડ્રોપોનીક્સ શું છે ?
✅ માટી વગર છોડ ઉગાડવાની પદ્ધતિ .
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
🎈 રાહુલ※ મધમાખીની ભાષાને ડિકોડ કોને કરી ?
✅ કાર્લવોર્ન ડ્રીચ
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
🎈 રાહુલ※ પ્રાચીન કાળના અશ્મિ કેટલા વર્ષ જુના છે તે કઈ પદ્ધતિથી નક્કી થાય છે ?
✅ કાર્બન ડેટિંગ
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
🎈રાહુલ※ કયું સસ્તન પ્રાણી ઉડી શકે છે ?
✅ ચામાચિડિયું
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો