♚ Samany gyan ♚

💈💈જીકે ઇસ બેસ્ટ ફોર એવર💈💈

🔷રાહુલ※ ઈ.સ.1870 સુધી પ્રત્યેક ભારતીયની સરેરાશ માથાદીઠ આવક કેટલી હોવાનું દાદાભાઈ નવરોજી એ જણાવેલ છે ?

✅ 27 શિલિંગ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ કયા મુખ્યમંત્રીનું વિમાન અકસ્માતમાં અવસાન થયું હતું ?

✅ બળવંતરાય મહેતા

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતમાં આનર્ત પ્રદેશ તરીકે કયો પ્રદેશ જાણીતો છે ?

✅ શર્યાતીના પુત્ર અનાર્તે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના ઉત્તર ભાગો ઉપર રાજ્ય સ્થાપ્યું અને તે પ્રદેશ 'આનર્ત ' કહેવાયો .

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ હડપ્પા અને મોહેં-જો -દડોની સંસ્કૃતિના અવશેષો ગુજરાતમાં ક્યાંથી મળ્યા છે ?

✅ ગુજરાતમાં - રંગપુર (જી.સુરેન્દ્રનગર) , લોથલ (જી. અમદાવાદ ), કોટ અને પેઢામલી(જી. મહેસાણા ), લાખા બાવળ અને આમરા(જી.જામનગર ) , રોજડી (જી. રાજકોટ ), ધોળાવીરા (જી. કચ્છ ),સોમનાથ પાટણ( જી.જૂનાગઢ ) ભરૂચ તથા સુરત જિલ્લાઓમાંથી .

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતના પ્રાગઐતિહાસિક સમયના સ્થળોના નામ જણાવો ?

✅ સોમનાથ પાટણ, લોથલ , ભૃગુકચ્છ, સ્તંભતીર્થ , સોપારા ...

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ચાવડા વંશનો સ્થાપક કોણ હતો ?

✅ વનરાજ ચાવડો

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ સિદ્ધરાજ જયસિંહ કયા વંશ નો રાજવી હતો ?

✅ સોલંકી વંશનો

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં ક્યાં થયો હતો ?

✅ દાહોદમાં

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતના ઈતિહાસમાં પ્રસિદ્ધ ભમ્મરિયો કયા આવેલો છે ?

✅ મહેમદાવાદમાં

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ અડલજની વાવનું બાંધકામ કોણે કરાવેલું છે ?

✅ રાણી રૂડાબાઈએ

*➖➖Rahul~Max➖➖*

ટિપ્પણીઓ નથી: