•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
⚜રાહુલ ※ ગંધીજીએ મીઠાનાં કાયદાનો ભંગ ક્યારે કર્યો?
✅6 એપ્રિલ, 1930 ના રોજ
➖➖➖Rahul~Max➖➖➖
⚜રાહુલ ※ ધારાસણા સત્યાગ્રહનું નેતૃત્વ સૌપ્રથમ કોણે લીધુ હતુ ?
✅ અબ્બાસ તૈયબજીએ
➖➖➖Rahul~Max➖➖➖
⚜રાહુલ ※ મૈને નમક કા કાનૂન તોડ દિયાઢ આ વિધાન કોણે ઉચ્ચાર્યં હતું ?
✅ ગાંધીજીએ
➖➖➖Rahul~Max➖➖➖
⚜રાહુલ ※ ભરતની રાષ્ટીય ચળવળના ઈતિહાસમાં મહત્વની ઘટના કઈ હતી ?
✅ સવિનય કાનૂન ભંગ ની લડત
➖➖➖Rahul~Max➖➖➖
⚜રાહુલ ※ ઓગષ્ટ દરખાસ્ત કોણે રજૂ કરી હતી ?
✅ ભારત ના વાઇસરોય લિનલિથગોએ
➖➖➖Rahul~Max➖➖➖
⚜રાહુલ ※ કરેંગે યા મરેંગે,લેકિન આઝાદી લેકે હી રહેંગે. આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું ?
✅ ગાંધીજીએ
➖➖➖Rahul~Max➖➖➖
⚜રાહુલ ※ ક્રાતિકારીઓએ લાલા લજપતરાય ના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી ?
✅ સોંડર્સની
➖➖➖Rahul~Max➖➖➖
⚜રાહુલ ※ સુભાષચંદ્રબોઝે કોંગ્રેસ છોડીને કયા પક્ષ ની સ્થાપના કરી હતી ?
✅ ફોરવર્ડ બ્લોકની
➖➖➖Rahul~Max➖➖➖
⚜રાહુલ ※ સુભાષચંદ્રબોઝનો જન્મ ક્યારે થયો હતો ?
✅ 23 જાન્યુઆરી 1897માં
➖➖➖Rahul~Max➖➖➖
⚜રાહુલ ※ સુભાષચંદ્રબોઝ સ્વરાજ પક્ષમાં ક્યારે જોડાયા ?
✅ 1923માં
➖➖➖Rahul~Max➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો