♡ જનરલ નોલેજ ♡

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

※※※※※※રાહુલ~મેક્સ※※※※※※※

રાહુલ ※ ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે?
A.અમદાવાદ અને રાજકોટ
B.વડોદરા અને અમદાવાદ
C.રાજકોટ અને વડોદરા
D.ભુજ અને રાજકોટ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ પવનોનો દેશ કયા દેશને કહેવામાં આવે છે?
A.ફ્રાંસ
B.ડેન્માર્ક
C.નેપાળ
D.સ્પેન

※※※※※※રાહુલ~મેક્સ※※※※※※※

રાહુલ ※ સૌથી ઉચા પાણીના ધોધનું નામ શું છે?
A.નીયાગ્રા ધોધ
B.એંજલ ધોધ
C.ઓસ્ટવાલ્ડ ધોધ
D.લેડ ચૈબર ધોધ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ વિશ્વમાં સૌથી મોટું રણ કયું છે?
A.થરનું રણ
B.કાલાહારી રણ
C.ગોબીનું રણ
D.સહારાનું રણ

※※※※※※રાહુલ~મેક્સ※※※※※※※

રાહુલ ※ વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે?
A.નાઇલ નદી
B.અમેજન નદી
C.ગંગા નદી
D.જોર્ડન નદી

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ વિશ્વની સૌથી મોટી નદી કઈ છે?
A.નીલ નદી
B.એમેજોન નદી
C.ગંગા નદી
D.જોર્ડન નદી

※※※※※※રાહુલ~મેક્સ※※※※※※※

રાહુલ ※ વિશ્વમાં સૌથી ઠંડા મહાદ્વીપનું નામ શું છે?
A.ઉત્તર અમેરિકા મહાદ્વીપ
B.એશિયા મહાદ્વીપ
C.ઓસ્ટ્રેલિયા મહાદ્વીપ
D.એન્ટાર્ટિકા મહાદ્વીપ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ વિશ્વમાં સૌથી નાનો મહાદ્વીપ કયો છે?
A.ઉત્તર અમેરિકા મહાદ્વીપ
B.એશિયા મહાદ્વીપ
C.ઓસ્ટ્રેલિયા મહાદ્વીપ
D.એન્ટાર્ટિકા મહાદ્વીપ

※※※※※※રાહુલ~મેક્સ※※※※※※※

રાહુલ ※ વિશ્વમાં સૌથી મોટા મહાદ્વીપનું નામ શું છે?
A.ઉત્તર અમેરિકા મહાદ્વીપ
B.એશિયા મહાદ્વીપ
C.ઓસ્ટ્રેલિયા મહાદ્વીપ
D.એન્ટાર્ટિકા મહાદ્વીપ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ વિશ્વમાં સૌથી ઉચો પર્વત કયો છે?
A. કે ૨ ગાડ્વીન ઓસ્ટીન
B. કચનગંગા
C. ત્રિશુલ
D. માઉન્ટ એવરેસ્ટ

※※※※※※રાહુલ~મેક્સ※※※※※※※

ટિપ્પણીઓ નથી: