રાહુલ※ એપી વૃક્ષ કયા દેશનું મુખ્ય વૃક્ષ છે?
A. મલેશિયા
B. થાઇલેન્ડ
C. ઇન્ડોનેશિયા
D. શ્રીલંકા
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ પ્રસિદ્ધ વ્યક્તિ માયા પ્લિસેત્સકાયા નું નિધન થયું એ કયા ક્ષેત્રમાં પ્રસિદ્ધ હતા?
A.સ્લેજ ડાન્સિંગ
B.ભરત નાટ્યમ
C.બેલ ડાન્સર
D.કથ્થકલી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ઈસ્તાંબુલ ઓપન ટેનિસ માં પુરુષોનો એકલ ખિતાબ કોને જીત્યો છે?
A.મારિયા શારાપવા
B.રોજર ફેડકર
C.સાનિયા મિર્ઝા
D.સેરેના વિલિયમ્સ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ગાય ઉત્પાદનમાં ગૌમૂત્રના સંશોધન માટે ની રીફીનરીનું ઉદઘાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે?
A.લખનઉ- યુ.પી.
B.પથમેડા-રાજસ્થાન.
C.સતાધાર-ગુજરાત
D.ચંબલ-એમ.પી.
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ ક્યારે મનાવાય છે?
A.3 એપ્રિલ
B.2 સપ્ટેમ્બર
C.3 મેં
D. 2 જાન્યુઆરી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ કોણે ૧૯ મી ફેડરેશન કપ સીનીયર એથલેટીક્સ ચેમ્પિયનશિપ માં કઈ રમતમાં સુવર્ણ પદક જીત્યો છે?
A.અશ્વિન બ્રહ્મભટ્ટ 18 કિમી ની દોડ
B.મનીરામ પટેલ 20 કિમી ની દોડ
C.જીતેન્દ્ર બારોટ 12 કિમી ની દોડ
D.વિશાલ ગૌસ્વામી 15 કિમી ની દોડ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ “મજેન દરવેશ” જેણે યુનેસ્કો પ્રેસ ફ્રીડમ થી સન્માનિત કરવામાં આવેલ છે, એ કયા દેશ માં આવેલ છે?
A.અમેરિકા
B.આફ્રિકા
C.અફઘાનીસ્તાન
D.સીરિયા
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ સર્વ શ્રેષ્ઠ પાર્શ્વગાયક (પુરુષ) માટે ૬૨ મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે?
A.જાવેદ અખ્તર
B.રાહત ફતેહઅલી ખાન
C.સુખવિંદર સિહ
D.પંકજ ઉધાસ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ કઈ ફૂટબોલ ટીમ એ ઇંગ્લિશ પ્રીમિયર લિંગ ખિતાબ ૨૦૧૫ જીત્યો છે?
A.ચેલ્સી
B.ફ્રાન્સ
C.જર્મની
D.પાર્ટુગલ
➖➖➖Rahul~Max➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો