☆ GK Quiz ☆

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ※ સિંધુ દર્શન મહોત્સવ નીચેનામાંથી કયા શહેરની સાથે સંબંધિત છે?
A.      કુલ્લુ
B.      લડાખ
C.      મનાલી
D.      શિમલા 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ વિશ્વ રફ્તદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
A.      ૧૨ જુન
B.      ૧૩ જુન
C.      ૧૪ જુન
D.      ૧૫ જુન 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ બીપી એનર્જી કંપની ની આંકડાકીય રીવ્યુ ઓફ વર્લ્ડ એનર્જી અનુસાર, વિશ્વમાં સૌથી વધારે તેલ ઉત્પાદક દેશ કયો છે?
A.      સયુક્ત રાજ્ય અમેરિકા
B.      સાઉદી અરબ
C.      જોર્ડન
D.      ઈરાક 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ મેગ્ના કાર્ટા એ કયા દેશનું એક કાનૂની પરિપત્ર છે?
A.      ઇગ્લેન્ડ
B.      અમેરિકા
C.      જાપાન
D.      ચીન 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ધૂમકેતુ પર ઉતરવાવાળું પહેલું અંતરીક્ષયાન કયું છે?
A.      ફિલે
B.      ધ મેરીનેર
C.      અપોલો
D.      આમાથી કોઈ નહી

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ચીનમાં યુનાન પ્રાંતના મીંજુ વિશ્વવિદ્યાલયનું પહેલી વાર ભારત ચીન યોગ કોલેજનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું?

➖➖➖Rahul~Max➖➖➖

A.      નરેન્દ્રમોદી
B.      શી જીનપિંગ 
C.      વિ.કે.સિહ 
D.      આમાંથી કોઈ નહી 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ " કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી" એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
 A.       આઇઝેક ન્યૂટન
 B.       આલ્બર્ટ આઈન્સ્ટાઈન
 C.       હેનરી ફોર્ડ 
 D.       એફ.ડબ્લ્યુ એસ્ટન

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?

A.       ૨૨ મણકા
B.       ૨૭ મણકા
C.       33 મણકા 
D.       ૪૦ મણકા 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?
A.       ૧૨ કલાક અને ૩૦ મિનીટ
B.       23 કલાક અને 56 મિનીટ
C.       ૪૮ કલાક અને 56 મિનીટ
D.       ૩૬ કલાક અને ૩૬ મિનીટ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ સૂર્ય ગ્રહણ કેવી રીતે થાય છે ?
A.       પૂનમના દિવસે
B.       અમાસના દિવસે
C.       આઠમના દિવસે
D.       પૂનમની રાત્રે

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ?
A.       1૫0 -1૬0 km
B.       60 -70 km
C.       1૦0 -1૨0 km
D.       160 -170 km

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ માથાના વાળ પ્રતિમાસ કેટલા વધી જાય છે ?
A.       1-2 ઈંચ
B.       ૨-૪ ઈંચ
C.       ૭-1૦ ઈંચ
D.       11-12 ઈંચ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?
A.       ભૂરો
B.       કાળો
C.       બ્લુ
D.       સિલ્વર 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?
A.       ઓઝોન વાયુ
B.       મિથેન વાયુ
C.       એસિટિલિન વાયુ
D.       ઓક્સીઝ્ન વાયુ 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?
A.       રાસાયણિક વિજ્ઞાન
B.       અવકાસ વિજ્ઞાન
C.       ભૌતિક વિજ્ઞાન
D.       ખગોળ વિજ્ઞાન 

➖➖➖Rahul~Max➖➖➖

ટિપ્પણીઓ નથી: