☆ જનરલ નોલેજ ☆

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ※ કમ્પ્યુટરને આપવમાં આવતી તર્કબદ્ધ ક્રમિક સૂચનાઓના સમુહને શું કહેવામાં આવે છે?
✔પ્રોગ્રામ 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ કમ્પ્યુટરના જોઈ શકાતા અને સ્પર્શ કરી શકાતા હોય તેવા સાધનોને શું કહેવામાં આવે છે?
✔હાર્ડવેર 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ કમ્પ્યુટર પ્રોગ્રામ મુજબ ડેટા પર પ્રક્રિયા કરે તેને શું કહેવાય છે?
✔પ્રોસેસિંગ 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ઈનપુટ પર પ્રોસેસિગ કર્યા પછી મળતી માહિતીને શું કહે છે?
 ✔આઉટ્પુટ 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ મોનિટર પર દેખાતી નાની ઉભી ઝબુકતી લીટીને શું કહેવાય છે?
 ✔કર્સર

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ કમ્પ્યુટરમાં નીચેનામાંથી કોને પોઈન્ટીગ ડીવાઈસ કહેવામાં આવે છે?
✔માઉસ 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ કમ્પ્યુટરમાં ............... ને VDU કહેવાય છે?
✔મોનિટર 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ૮ બીટ્સના સમુહને શું કહેવાય છે?
✔બાઈટ 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ જે ડેટા કમ્પ્યુટરમાં એન્ટર કરવામાં આવે છે તેને શું કહેવાય છે?
 ✔ ઈનપુટ 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ માઉસને માઉસ પેડ પર ફેરવશો ત્યારે તમને સ્ક્રીન પર એક નાનો એરો ફરતો દેખાશે. આ એરાને શું કહેવાય છે?  
 ✔માઉસ પોઈન્ટર

➖➖➖Rahul~Max➖➖➖

ટિપ્પણીઓ નથી: