•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ※ ભારતમાં "આવકવેરા" વિભાગ કયા ખાતા નીચે આવે છે?
(અ) આવકવેરા ખાતું
(બ) ગૃહ ખાતું
(ક) નાણાં ખાતુ
(ડ) કેન્દ્રિય આંકડાખાતું
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ બકરીનું હાડકું બેસાડ્યું હોય તેવા ભારતીય સ્પીનર કોણ હતાં?
(અ) બિશનસિંઘ બેદી
(બ)બી.એસ ચંદ્રશેખર
(ક) પ્રસન્ના
(ડ) શિવલાલ યાદવ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ અશોકની ધમ્મનીતિનો મુખ્ય આધાર શું હતો?
(અ) સ્વનિયંત્રણ
(બ) સંયમ
(ક) દયા
(ડ) દાન
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ "તઘલખ" અંગ્રેજી કૃતિના રચિયતા કોણ છે ?
(અ) આર.કે નારાયણ
(બ) ગિરીશ કર્નાડ
(ક) વિજય તેદુંલકર
(ડ) દિનેશ ઠાકુર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ નીચેનામાંથી કયો જીવાણું વિટામિન 'બી' નો ભંડાર છે?
(અ) રાઇઝોબિયમ
(બ) લેક્ટોબેસિલસ
(ક)ઇ.કોલાઇ
(ડ) યીસ઼્ટ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ જૈસી માર્ટીન કઇ રમતમાં વિશ્વ વિખ્યાત છે?
(અ) ચેસ
(બ) બેડમિન્ટન
(ક) નૌકાબાજી
(ડ) વૉલિબોલ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ સૌથી વધારે લોહતત્વ શેમાં હોય છે?
(અ) વટાણા
(બ) પાલકની ભાજી
(ક) સોયાબીન
(ડ) ગાજર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ બિગ-બેંગનો સંબંધ શેની સાથે છે?
(અ) અંતરિક્ષની ઉત્પત્તિ
(બ) પૃથ્વીની ઉત્પત્તિ
(ક) પરમાણુ બોંબની ઉત્પત્તિ
(ડ) આંમાથી એકેય નહીં
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ નીચેનામાંથી કોણ કૅબિનેટ મિશનના સભ્ય ન હતાં?
(અ) પેથિક લોરેન્સ
(બ) ક્રિટસ
(ક) ક્રિક
(ડ) એલેકઝાંડર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ વિશ્વની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે?
(અ) હેગ
(બ) જકાર્તા
(ક) પેરિસ
(ડ) ન્યુયોર્ક
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ નીચેનામાંથી કયો રાજવી પોતાના પુત્રની કેદમાં રહેલ હતો?
(અ) અકબર
(બ) ઔરંગઝેબ
(ક) શાહજહાં
(ડ) ઇલ્તુમિશ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ ભાષાને લગતું શાસ્ત્ર એટલે.............
(અ) ટોક્સીકોલોજી
(બ) રાઇનોલોજી
(ક) ઇલોજી
(ડ) ફિલોલોજી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ ભારતીય ઇતિહાસમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય વિવાહ કોણે કર્યા હતાં?
(અ) અશોક
(બ) ચંદ્રગુપ્ત મૌર્ય
(ક) બિદુંસાર
(ડ) કલ્હણ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ આદ્યશંકરાચાર્ય દ્વારા સ્થાપિત શારદાપીઠ ક્યાં આવેલી છે?
(અ) દ્વારકા
(બ) જગન્નાથપુરી
(ક) બદ્રિનાથ
(ડ) રામેશ્વર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ ભારત માટે 'ઇન્ડિયા' શબ્દનો ઉપયોગ સૌ પ્રથમ કોણે કર્યો હતો?
(અ) અંગ્રેજોએ
(બ) ફ્રેન્ચોએ
(ક) યુનાનીઓએ
(ડ) મુસલમાનોએ
➖➖➖Rahul~Max➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો