★ ગુજરાત નુ સામાન્ય જ્ઞાન ★

⛹🏼⛹🏼જીકે ઇસ બેસ્ટ ફોર એવર⛹🏼⛹🏼

*➖➖➖Rahul➖➖➖*

📚ગુજરાતનું પ્રથમ પાટનગર કયું હતું ?

✅ અમદાવાદ

*➖➖➖Rahul➖➖➖*

📚સુરત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?

✅ જરીકામ માટે

*➖➖➖Rahul➖➖➖*

📚 ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી કઈ જગ્યાએ આવેલી છે ?

✅ ગાંધીનગરમાં

*➖➖➖Rahul➖➖➖*

📚 ડાકોરનું શું વખણાય છે ?

✅ ગોટા

*➖➖➖Rahul➖➖➖*

📚 ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ ?

✅ અંકલેશ્વર

*➖➖➖Rahul➖➖➖*

📚 લોકભારતી , સણોસરા સંસ્થા કયા જીલ્લામાં આવેલી છે ?

✅ ભાવનગર જીલ્લામાં

*➖➖➖Rahul➖➖➖*

📚 બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું મુખ્યાલય ક્યાં આવેલું છે ?

✅ અમદાવાદમાં

*➖➖➖Rahul➖➖➖*

📚 લક્ષ્મીવિલાસ પેલેસ ક્યાં આવેલો છે ?

✅ વડોદરામાં (ગુજરાત )

*➖➖➖Rahul➖➖➖*

📚 રાજકોટમાં આવેલ વીરપુર ગામ શા માટે પ્રખ્યાત છે ?

✅જલારામ બાપાના મંદિર માટે

*➖➖➖Rahul➖➖➖*

ટિપ્પણીઓ નથી: