☆ સામાન્ય જ્ઞાન ☆

🎈🎈જીકે ઇસ બેસ્ટ ફોર એવર🎈🎈

🔷રાહુલ※ ગુપ્ત સામ્રાજ્ય પછી સૌરાષ્ટ્રમાં સેનાપતિ ભટ્ટાર્કે ત્યાં કયા વંશની સતા સ્થાપી ?
મૈત્રક વંશની

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ સેનાપતિ ભટ્ટાર્કની સ્વતંત્ર રાજધાની કઈ ?
વલ્લભી

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતનું પ્રાચીનતમ નામ શું હતું ?
આનર્ત

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ખેરાલુ ખાતેની મળેલ સૂર્યદેવની ઊભી પ્રતિમા કઈ શૈલીની છે ?
ગાંધાર શૈલીની

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ વનરાજ ચાવડાના પિતાનું નામ શું હતું ?
જયશિખરી ચાવડા

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ સ્કંદમાતાની મૂર્તિ ગુજરાતમાં ક્યાંથી જોવા મળે છે ?
કોટયાર્ક

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ચાવડા વંશના વનરાજના મામાનું નામ શું હતું ?
શૂરપાલ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ પંચાસરાના પતન પછી સતા પર આવેલા ગુર્જરોની રાજધાની કઈ હતી ?
ભીન્નમાલ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતમાં સ્વતંત્ર રાષ્ટ્રકૂત રાજ્યની શરૂઆત કયા રાજવીથી થવા પામી ?
દન્તીદુર્ગ

*➖➖Rahul~Max➖➖*

🔷રાહુલ※ ગુજરાતમાં સોલંકી વંશની સતાનો પાયો નાખનાર કોણ હતો ?
મૂળરાજ સોલંકી

*➖➖Rahul~Max➖➖*

ટિપ્પણીઓ નથી: