•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ ※ કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટો ખૂણો કેટલો હોય છે ?
A)45
B)60
C)90
D)30
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ વર્તુળની સૌથી મોટી જીવા કઈ છે ?
A)વ્યાસ અને ત્રિજ્યા
B)ત્રિજ્યા
C)એકપણ નહી
D)વ્યાસ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો ક્યા માપનો હોય છે ?
A)90
B)45
C)30
D)60
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી?
A)0
B)2
C)100
D)10
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ગુણાકારનો તટસ્થ ઘટક ક્યો છે ?
A)100
B)0
C) 1
D) 10
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ~મેક્સ
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ ※ ક્યા ચતુષ્કોણની ચારેય બાજુ સરખી હોય છે ?
A)વિષમબાજુ
B)ચોરસ
C)બધા ચતુષ્કોણ
D)લંબચોરસ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ સરવાળાનો તટસ્થ ઘટક ક્યો છે ?
A)0%
B)100
C)10
D)1
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ વર્તુળની પરિમિતિ એટલે?
A)જીવા
B)પરીઘ
C)વ્યાસ
D)ત્રિજ્યા
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ધન પૂર્ણાંકો 0 ની કઈ બાજુએ હોય છે ?
A)વચ્ચે
B)એકપણ નહી
C)જમણી
D)ડાબી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ લંબચોરસનું ક્ષેત્રફળ = ......
A)લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ
B)પહોળાઈ × પહોળાઈ
C)લંબાઈ × લંબાઈ
D)લંબાઈ × પહોળાઈ
➖➖➖Rahul~Max➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો