•┈┈┈••✦✦••┈┈┈•
*જીકે ઇસ બેસ્ટ ફોર એવર*
•┈┈┈••✦✦••┈┈┈•
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
📚 રાહુલ※ મોરબી શહેર કઈ નદીના કિનારે આવેલું છે ?
✅ મચ્છુ
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
📚 રાહુલ※ પારસીઓના કાશી તરીકે કયું શહેર જાણીતું છે ?
✅ ઉદવાડા (વલસાડ જિલ્લો)
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
📚 રાહુલ※ ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે ?
✅ ડાંગ
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
📚 રાહુલ※ ભાડ ભૂતેશ્વર મહાદેવ મંદિર કયા જિલ્લામાં આવેલું છે ?
✅ ભરૂચ
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
📚 રાહુલ※ ગુજરાતમાં સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયા છે ?
✅ ઊંઝા
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
📚 રાહુલ※ ખેડબ્રહ્મા કઈ નદીના કિનારે આવેલું છે ?
✅ હરણાવ
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
📚 રાહુલ※ સુકભાદર નદી કયાથી નીકળે છે ?
✅ ચોટીલા પાસેના ડુંગરમાંથી
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
📚 રાહુલ※ સૌરાષ્ટ્રની કઈ નદી અંત:સ્થ (કુમારિકા) ગણાય છે ?
✅ મચ્છુ
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
📚 રાહુલ※ ગુજરાતનું મુખ્ય વિજમથક ધુવારણ કયા જિલ્લામાં આવેલું છે ?
✅ આણંદ જિલ્લો
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
📚રાહુલ※ બેડી બંદર કયા જિલ્લામાં આવેલું છે ?
✅ જામનગર
•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો