✧ સામાન્ય જ્ઞાન ✧


🌷રાહુલ ※ સાયમન કમિશનના પ્રમુખ કોણ હતા
✅ જ્હોન સાઇમન

_____રાહુલ~મકવાણા_____

🌷 રાહુલ ※ સાયમન કમિશન ગેટ વે ઑફ ઇન્ડિયા આવ્યું ત્યારે ક્યું સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો ?
✅ સાયમન ગો બેક

_____રાહુલ~મકવાણા_____

🌷 રાહુલ ※ લાલા લજપત રાયનું આવસાન ક્યારે થયું ?
✅ 17 નવેમ્બર 1928ના રોજ

_____રાહુલ~મકવાણા_____

🌷 રાહુલ ※ 8 એપ્રિલ 1929ના રોજ દિલ્લીની સેન્ટ્રલ એસેમ્બલી હૉલમાં બોમ્બ કોંને ફેંક્યો હતો
✅ ભગતસિંહ અને બટુકેશ્વરદત્ત

_____રાહુલ~મકવાણા_____

🌷 રાહુલ ※ મોતીલાલ નહેરુની કમિટીએ બંધારણની રૂપ રેખા(ડ્રાફ) તૈયાર ર્ક્યો તે ક્યા અહેવાલ તરીકે ઓળખાય છે
✅ નહેરુ અહેવાલ

_____રાહુલ~મકવાણા_____

🌷 રાહુલ ※ અબ્બાસ તૈયબજીની ધરપકડ થતાં ધારાસણા સત્યાગ્રહનુ નેતૃત્વ કોણે સંભાળ્યું ?
✅ સરોજિની નાયડુ

_____રાહુલ~મકવાણા_____

🌷 રાહુલ ※ ભારતમાં સ્વાતંત્રદિનની પ્રથમ ઉજવણી ક્યારે થઇ?
✅ 26 જાન્યઆરી 1930

_____રાહુલ~મકવાણા_____

🌷 રાહુલ ※ બારડોલી સત્યાગ્રહ ક્યારે કરવામાં અવ્યો?
✅ ઇ.સ. 1928

_____રાહુલ~મકવાણા_____

🌷 રાહુલ ※ આઝાદી માંટે હવે હું એક પળ પણ રોકઇ શકુ તેમ નથી. આ વિધાન કોણે કહયું હતું ?
✅ ગાંધીજીએ

_____રાહુલ~મકવાણા_____

🌷 રાહુલ ※ દાંડીકૂચની તુલના નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કોણે કરી ?
✅મહાદેવભાઇ દેસાઇએ

_____રાહુલ~મકવાણા_____

ટિપ્પણીઓ નથી: