•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ※ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે ?
✅ કચ્છ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ ગુજરાતના કયા શહેરમાં સૌથી વધારે વૃક્ષો છે ?
✅ ગાંધીનગર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ વડોદરા જિલ્લાના તડવી આદિવાસીઓનું લોકનૃત્ય કયું છે ?
✅ માંડવાનૃત્ય
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ હાથબ કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ?
✅ ભાવનગર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નામ શું છે ?
✅ વીર નર્મદ યૂનિવર્સિટી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ અલિયાબેટ અને પીરમબેટ ક્યાં આવેલા છે ?
✅ ખંભાતના અખાતમાં
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે ?
✅ સુરેન્દ્રનગર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ બનાસકાંઠા જિલ્લામાંનો કાંકરેજ તાલુકો શેના માટે જાણીતો છે ?
✅ ગાયો માટે
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ જૂનાગઢ જિલ્લામાંથી કયો જિલ્લો બનાવામાં આવ્યો છે ?
✅ ગીર સોમનાથ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ તુલસીશ્યામ વિહારધામ કયા જિલ્લામાં છે ?
✅ જૂનાગઢ
➖➖➖Rahul~Max➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો