♡ સામાન્ય જ્ઞાન ♡

•┈┈┈••✦✿✦••┈┈┈•
જીકે ઇસ બેસ્ટ ફોર એવર
•┈┈┈••✦✿✦••┈┈┈•

💈 રાહુલ※ ઉકાઈ બંધ કઈ નદી પર કયો બાંધવામાં આવ્યો છે ?
✅ તાપી નદી પર

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

💈 રાહુલ※ શેત્રુંજી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ?
✅ રાજસ્થળી નામનો બંધ

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

💈 રાહુલ※ ગુજરાત રાજ્યની ઉત્તર -દક્ષિણ લંબાઈ કેટલી છે ?
✅ 540 કિ.મી.

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

💈 રાહુલ※ ગુજરાતનું સૌથી મોટું કુત્રિમ સરોવર કયું ?
✅ સરદાર સરોવર

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

💈 રાહુલ※ ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે ?
✅ અમદાવાદમાં

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

💈 રાહુલ※ તાંબુ , જસત અને સીસું ગુજરાતના ક્યાં જીલ્લામાંથી મળી આવે છે ?
✅ બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાંથી

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

💈 રાહુલ※ સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલું છે ?
✅ નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

💈 રાહુલ※ સોલંકી યુગનું શિવાલય જ્યાં આવેલું છે તે ગળતેશ્વર ક્યાં જીલ્લામાં આવેલું છે ?
✅ ખેડા જીલ્લામાં

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

💈 રાહુલ※ ભારતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે ?
✅ પ્રથમ સ્થાન

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

💈રાહુલ※ ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર ક્યાં આવેલું છે ?
✅ અંકલેશ્વરમાં

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

ટિપ્પણીઓ નથી: