★ Samany vigyan ★

•┈┈┈••✦✿✦••┈┈┈•
જીકે ઇસ બેસ્ટ ફોર એવર
•┈┈┈••✦✿✦••┈┈┈•

📚 રાહુલ※ સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પહોચતા કેટલો સમય લાગે છે ?
✅ 8 મિનીટ, 17 સેકંડ

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

📚 રાહુલ※ એડસ નામના રોગના નિદાન માટે કયો ટેસ્ટ કરાવાય છે.
✅ એલિસા ટેસ્ટ

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

📚 રાહુલ※ કયો દેડકો ઉડી શકે છે?
✅ રહકોફોરસ નામનો.

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

📚 રાહુલ※ કાચબો ૧ મિનીટ માં કેટલું અંતર કાપે છે.
✅ ૪.૬ મીટર

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

📚 રાહુલ※ મોરથુંથુંનું રસાયણિક નામ જણાવો.
✅ કોપર સલ્ફેટ

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

📚 રાહુલ※ મેગ્લેવ ટ્રેનની ઝડપ પ્રતિકલાક કેટલી હોય છે.
✅ ૫૦૦ કિ.મી.

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

📚 રાહુલ※ કઈવનસ્પતિ સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે.
✅ અમરવેલ નામીની વનસ્પતિ સંપૂણ પરોપજીવી છે.

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

📚 રાહુલ※ રોડની મધ્યમાં સળંગ સફેદ રેખા શું દર્શાવે છે.
✅ આ રેખા વાહનને લેન બદલવાનું તથા ઓવરટેક ટાળવાનું સુચન કરે છે.

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

📚રાહુલ※ રોડ ઉપર મધ્યમાં સફેદ રંગની તૂટક રેખા શુંદર્શાવે છે.
✅ આ રેખા વાહનને પોતાની લેન બદલવા તથા ઓવરટેક કરવાની મંજુરી આપે છે.

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

ટિપ્પણીઓ નથી: