★ Samany gyan ★

•┈┈┈••✦✿✦••┈┈┈•
જીકે ઇસ બેસ્ટ ફોર એવર
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ※ ગુજરાતનો પ્રસિદ્ધ પલ્લીનો મેળો ક્યાં ભરાય છે ?
✅ રૂપાલ (ગાંધીનગર પાસે )

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ વૃંદાવન ફિલ્મ સ્ટુડીઓ ક્યાં આવેલો છે ?
✅  ઉમરગામ (વલસાડ)

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ મંજીરા નૃત્ય કયા લોકોનું જાણીતું નૃત્ય છે ?
 ✅ પઢાર લોકોનું

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ કયા ખનિજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાખંડમાં પ્રથમ સ્થાને છે ?
✅  ફ્લોરસ્પાર

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ કયા જિલ્લામાં છે ?
 ✅ મોરબી

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ‘સોમદભવા’ તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ?
✅ નર્મદા

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ દાંતીવાડા યોજના કઈ નદી પર છે ?
 ✅ બનાસ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ નવાગામ શા માટે પ્રખ્યાત છે ?
✅ નર્મદાબંધ માટે

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ સૂડી અને ચપ્પુ માટે કયુ સ્થળ વખણાય છે ?
✅ અંજાર

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
 ✅ જામનગર

➖➖➖Rahul~Max➖➖➖

ટિપ્પણીઓ નથી: