☆ સામાન્ય જ્ઞાન ☆

📚📚જીકે ઇસ બેસ્ટ ફોર એવર📚📚

➖➖Rahul~Max➖➖

🎈રાહુલ※ ગુજરાત નુ રાજ્ય ફુલ ????
✅ ગલગોટો

➖➖Rahul~Max➖➖

🎈રાહુલ※ ગુજરાત નુ રાજ્ય પક્ષી ????
✅સુરખાબ(ફ્લામિન્ગો)

➖➖Rahul~Max➖➖

🎈રાહુલ※ ગુજરાત મા વસ્તી મુજબ ચોથૂ શહેર કયુ ?
✅રાજકોટ

➖➖Rahul~Max➖➖

🎈રાહુલ※ સાબર ડેરી ની સ્થાપના કોને કરી ?
✅ભુરાભાઇ ખોડીદાસ પટેલ

➖➖Rahul~Max➖➖

🎈રાહુલ※ ગાંધીજી કોને *ચણોતર નુ મોતી* કહેતા ?
✅ મોતીભાઇ અમીન

➖➖Rahul~Max➖➖

🎈રાહુલ※ ભારત ના પ્રથમ ગુજરાતી વડા પ્રધાન ??
✅ મોરારજી દેસાઈ

➖➖Rahul~Max➖➖

🎈રાહુલ※ ભારત ના રાસ્ટ્રીય પ્રાણી વાઘ ને ક્યારે માન્યતા મલી ??
✅ 1972

➖➖Rahul~Max➖➖

🎈રાહુલ※ ભારત ની રાસ્ટ્રીય મીઠાઈ કઈ ?
✅ જલેબી😋

➖➖Rahul~Max➖➖

🎈રાહુલ※ ભારત નુ સૌથી મોટુ  સરોવાર ?
✅ વુલર

➖➖Rahul~Max➖➖

🎈રાહુલ※ વિશ્વ નો સૌથી મોટો નીવાસી મહેલ ?
✅ વેટીક્ન મહેલ

➖➖Rahul~Max➖➖

ટિપ્પણીઓ નથી: