•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ ※ પાવર પોઈન્ટ્માં ‘Movies and Sound’ ક્યા મેનુંમાં છે?
File
Insert
Format
Edit
〰〰〰Rahul~Max〰〰〰
રાહુલ ※ ક્યો ઓપ્શન આપમેળે જ સામાન્ય ટાઈપીંગ અને સ્પેલીંગમાં થતી ભૂલો સુધારે છે?
ઓટો કરેક્ટ
ઓટો ટેક્સ્ટ
ઓટો રાઈટર
ઓટો ઈફેક્ટ
〰〰〰Rahul~Max〰〰〰
રાહુલ ※ વર્લ્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટમાં છેલ્લે કરેલા સુધારા કાઢી નાખવા ક્યો કમાન્ડ વપરાય છે?
Back
Redo
Undo
Step back
〰〰〰Rahul~Max〰〰〰
રાહુલ ※ Dos માં નવી ડિરેક્ટરી બનાવવા માટેનો કમાન્ડ ક્યો છે?
MD
New
Create
RD
〰〰〰Rahul~Max〰〰〰
રાહુલ ※ એક્સેલ ડેટાને ચડતા ક્રમમાં ગોઠવવા ક્યો ઓપ્શન વપરાય છે?
Decending
Ascending
1 અને 2
એક પણ નહિ
〰〰〰Rahul~Max〰〰〰
રાહુલ ※ CPU નું પૂરું નામ શું છે?
કમ્પ્યુટર પ્રોસેસ યુનિટ
કમ્પ્યુટર પ્રોગ્રેસ યુનિટ
કન્ટ્રોલ પ્રોસેસ યુનિટ
સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટ
〰〰〰Rahul~Max〰〰〰
રાહુલ ※ વર્ડ એપ્લિકેશનમાં Delete key ની મદદથી કઈ બાજુનું લખાણ ભૂંસી શકાય?
ડાબી
જમણી
નીચેની બાજુ
બંને બાજુ
〰〰〰Rahul~Max〰〰〰
રાહુલ ※ મોડેમની ઝડપ શેમાં મપાય છે?
Kbps
Mbps
Gbps
MB
〰〰〰Rahul~Max〰〰〰
રાહુલ ※ કમ્પ્યુટર શટ ડાઉન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે?
Shift + F10
Alt + F4
Ctrl + F4
Ctrl + F1
〰〰〰Rahul~Max〰〰〰
રાહુલ ※ HD નું પૂરું નામ શું છે?
એક પણ નહિ
Hard disk
Hard data
1 અને 2
〰〰〰Rahul~Max〰〰〰
રાહુલ ※ વર્ડ એપ્લિકેશનમાં ઓપન ફાઈલમાં ડોક્યુમેન્ટની શરૂઆતમાં પહોંચવા કઈ કીનો ઉપયોગ કરવો પડે છે?
Ctrl
Shift + Home
Ctrl + Home
Alt + Ctrl
〰〰〰Rahul~Max〰〰〰
રાહુલ※ વર્ડ એપ્લિકેશનમાં વારંવાર પુનરાવર્તન થતા કામ માટે ક્યા ઓપ્શનનો સરળતાપૂર્વક ઉપયોગ કરી શકાય છે?
ઓટો ઈફેક્ટ
ઓટોમેટીક
મેક્રો
ઓટો રાઈટર
〰〰〰Rahul~Max〰〰〰
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો