•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
※※※※※※રાહુલ~મેક્સ※※※※※※※
રાહુલ※ લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ?
(A) આશરે ૨૦૦૦ વર્ષ પૂર્વેનું
(B) આશરે ૧૫૦૦ વર્ષ પૂર્વેનું
(C) આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું
(D) આશરે ૧૦૦૦ વર્ષ પૂર્વેનું
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો ?
(A) માણભટ્ટ
(B) સોની
(C) સુથાર
(D) નટ
※※※※※※રાહુલ~મેક્સ※※※※※※※
રાહુલ ※ ગુજરાતમાં કેટલાં અભ્યારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે?
(A) ૧૮ અભિયારણ્યો તથા ૫ રાષ્ટ્રીય ઉદ્યાનો
(B) ૧૦ અભિયારણ્યો તથા ૭ રાષ્ટ્રીય ઉદ્યાનો
(C) 22અભિયારણ્ય તથા 4 રાષ્ટ્રીય ઉદ્યાનો
(D) ૧૬ અભિયારણ્યો તથા ૧૧ રાષ્ટ્રીય ઉદ્યાનો
※※※※※※રાહુલ~મેક્સ※※※※※※※
રાહુલ ※ નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું?
(A) રૂડાબાઇ
(B) હરકુંવરબાઇ
(C) પાનબાઇ
(D) કુંવરબાઇ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી?
(A) મંગળદાસ ગિરધરદાસ
(B) ડૉ. વિક્રમ સારાભાઇ
(C) રણછોડલાલ છોટાલાલ
(D) ડાહ્યાભાઇ ઝવેરી
※※※※※※રાહુલ~મેક્સ※※※※※※※
રાહુલ ※ ગુજરાતની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી?
(A) માધવસિંહ સોલંકી
(B) હિતેન્દ્ર દેસાઇ
(C) ચીમનભાઇ પટેલ
(D) છબીલદાસ મહેતા
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ?
(A) ધરમપુર
(B) આહવા
(C) હિંમતનગર
(D) ભરૂચ
※※※※※※રાહુલ~મેક્સ※※※※※※※
રાહુલ ※ ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે?
(A) અલંગ
(B) મુંદ્રા
(C) પીપાવાવ
(D) કંડલા
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે ?
(A) વિશ્વેશ્વર મંદિર
(B) ત્રિનેત્રેશ્વર મંદિર
(C) કોટેશ્વર મંદિર
(D) નારેશ્વર મંદિર
※※※※※※રાહુલ~મેક્સ※※※※※※※
રાહુલ ※ પૂજય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું?
(A) હરિ ૐ તત્ સત્
(B) ૐ નમઃ શિવાય
(C) ૐ નમો ભગવતે વાસુદેવાય
(D) હરિ ૐ
➖➖➖Rahul~Max➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો