☆ જનરલ નોલેજ ☆

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ※ "ઇટ્ટાકિટ્ટા" ક્યા કવીનો કાવ્યસંગ્રહ છે ?
Aઉશનસ
Bજયંત પાઠક
Cસુરેશ દલાલ
Dસ્નેહરશ્મી

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ પોલીયોના રોગમા શરીરના ક્યા અંગને અસર થાય છે ?
Aપગ
Bમણકા
Cહાથ
Dચામડી

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ "અડખે પડખે " નવલીકાના લેખક કોણ છે ?
Aપિતાંબર પટેલ
Bપન્નાલાલ પટેલ
Cઇશ્વર પેટલીકર
Dજયંતી દલાલ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ બ્લડ કેન્સરને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?
Aલ્યુકોમિયા
Bલ્યુસીફરેઝ
Cન્યુમોનીયા
Dટારંસપ્રેરેંસ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ "એકલવ્ય" નાટકના કર્તા કોણ છે ?
Aજયંતી દલાલ
Bરઘુવીર ચૌધરી
Cચુનીલાલ મડીયા
Dભગવાનદા

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ પૃથ્વીનુ ક્યુ આવરણ જોઇ શકાતુ નથી ?
Aજલાવરણ
Bમૃદાવરણ
Cજીવાવરણ
Dવાતાવરણ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોના સમયમા થઇ ?
Aકુમારગુપ્ત
Bસમુદ્રગુપ્ત
Cસ્કંદગુપ્ત
Dચંદ્રગુપ્ત

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ફાઉન્ટન પેનની શોધ કોણે કરી હતી ?
Aજેમ્સ ચેડવીક
Bવોટરમેન
Cહોરેસ શોર્ટ
Dપ્રીસ્ટલી

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ અભિનંદન" કાવ્યમા કોની વાત કરવામા આવી છે?
Aગુજરાતની ગરીમા
Bસ્મિતાના જન્મદિવસની
Cપાર્થના રિઝલ્ટ્ની
Dશુભકામનાઓ આપવાની

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ પૃથ્વીની સૌથી નજીકનો તારો ક્યો છે ?
Aસૂર્ય
Bજય
Cધ્રુવ
Dધૂમકેતુ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ અવાજની ઝડપ કેટલી હોય છે ?
A૩૩૦ મીટર/સેકંડ
B૨૦૦ કીમી /સેકન્ડ
C૩૧૦ કીમી/સેકંડ
D૪૦૦ મીટર/સેકંડ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ બે અરિસા વચ્ચેના ખુણાનુ માપ ૬૦ હોય તો કેટલા પ્રતિબિંબ મળે ?
A5
B4
C3
D6

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ "અડખે પડખે " નવલીકાના લેખક કોણ છે ?
Aપિતાંબર પટેલ
Bપન્નાલાલ પટેલ
Cઇશ્વર પેટલીકર
Dજયંતી દલાલ

➖➖➖Rahul~Max➖➖➖

ટિપ્પણીઓ નથી: