✤ જનરલ નોલેજ ✤

※ ચાંદીના સિક્કા ભારતમાં સૌ પ્રથમ કોણે ચલણમાં મુક્યા હતા?
       -શેરશાહ શુરીએ

※ કોની યાદમાં તાજમહેલ બાંધવામાં આવ્યો હતો?
        -મુમતાઝ

※ તાસ ઘડિયાળની શોધ કોને કરી?
      -ફિરોજશાહ તુઘલક

※ અકબર કેટલા વર્ષે ગાદી પર બેઠો હતો?
      -૧૩

※ આઈને અકબરીની રચના કોણે કરી ?
       -અબુલ ફઝલ

※ ક્યા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે?
       -સિદ્ધરાજ જયસિંહ

※ ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે?
      -નૌલખા મહેલ

※ દિને ઇલાહી ધર્મના સ્થાપક કોણ છે?
        -અકબર

※ વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ કયો છે?
      -નજારબાગ પેલેસ.

ટિપ્પણીઓ નથી: