★ સામાન્ય જ્ઞાન ★

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ ※ નીચેનામાંથી  કોને ‘ભારત રત્ન’નો એવોર્ડ  મળેલ  નથી ?
(A) લાલકૃષ્ણ અડવાણી
(B) લાલબહાદુર શાસ્ત્રી
(C)  ડૉ. ભીમરાવ આંબેડકર      
(D) ડૉ. રાજેદ્રપ્રસાદ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ગુજરાતના ઇતિહાસમાં કયો યુગ ‘સુવર્ણ યુગ’ તરીકે ગણાય છે ?
(A) સોલંકી યુગ    
(B) મૌર્ય યુગ
(C)  મૈત્રક યુગ             
(D) તઘલક યુગ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ તારંગા   પર્વત કયા જીલ્લા મા આવેલો ???
A) સાબરકાઠા
B) મહેસાણા
C) પંચમહાલ
D) બનાસકાઠા

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ મહી નદી પરની બહૂહેતુક યોજના નુ સ્થળ? ?
A) ઉકાઇ
B) વાણકબોરી 
C) કાકરાપાર
D) નવાગામ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ડોં. ભીમરાવ આંબેડકર ભારતના બંધારણના કયા અનુચ્છેદ(કલમ)ને ‘બંધારણનો આત્મા’ કહે  છે ?7
(A) અનુચ્છેદ - ૨૧       
(B) અનુચ્છેદ -૧૭
(C)  અનુચ્છેદ - ૩૯(ક)  
(D) અનુચ્છેદ -૩૨

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ બંધારણ સભાએ ઘડવામા આવેલા બંધારણ ને મંજૂરી ક્યારે આપી હતી ?
A ) ૨૬ નવેમ્બર ૧૯૫૦
B ) ૨૬ નવેમ્બર ૧૯૪૯
C ) ૨૬ નવેમ્બર ૧૯૪૭
D ) ૧૫ ઓગસ્ટ ૧૯૪૭

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ બંધારણ સભાની પહેલી બેઠક ક્યારે મળી હતી ?
A ) ૧૧ ડીસેમ્બર ૧૯૪૬
B ) ૯ ડીસેમ્બર ૧૯૪૬
C ) ૧૫ ડીસેમ્બર ૧૯૪૬
D ) ૨૦ ડીસેમ્બર ૧૯૪૬

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ બંધારણના ક્યા અનુચ્છેદમા બાળમજૂરી ની મનાઇ છે ?
A ) અનુચ્છેદ ૨૧
B ) અનુચ્છેદ ૯
C ) અનુચ્છેદ ૧૯
D ) અનુચ્છેદ ૨૪

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ બંધારણના ક્યા ભાગમા નાગરીકોની મૂળભૂત ફરજો બતાવેલ છે ?
A ) ભાગ-૪
B ) ભાગ-૪ (કલમ ૫૧-ક )
C ) ભાગ-5
D ) ભાગ-૯

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ બંધારણના ક્યા સુધારા હેઠળ દાદરા અને  નગર હવેલી નો વીસ્તાર ભારતનો વિસ્તાર બન્યો ?
A ) નવમો સુધારો
B ) દસમો સુધારો
C ) સાતમો સુધારો
D ) બારમો સુધારો

➖➖➖Rahul~Max➖➖➖

ટિપ્પણીઓ નથી: